________________
જરૂ+
ભૂતીય-પ્રકાણ્
પ્રભાસમાન અને આઠમીમાં ચન્દ્રપ્રભાસમાન બેધ હૈાય છે, ( આ પ્રમાણે બેધ ઉત્તરાત્તર પ્રક પામતા જાય છે. )
136. [ Toreepitulate briefly ] The instructive light in the first four is successively like tha sparks of the fire of grass, codung, fuel and lamp-light; and in the last four it is respec• tively like the light of jewel, star, the sun and the moon.
वेदादिदोषा इह निर्गतास्तथाऽद्वेषादिका अष्ट गुणाः श्रिताः क्रमात् । इत्थं सहाङ्गाष्टकमष्टकं दृशां संक्षेपतोऽदर्श्यत योगिसम्मतम् ॥ १३७ ॥
૧૩૭. ઉપર જણુાવ્યું તેમ, એક એક દૃષ્ટિમાં ક્રમશઃ એક એક દેષ ટળતા જાય' છે, જેમકે પહેલી દૃષ્ટિમાં ખેદ, બીજીમાં ઉદ્વેગ, ત્રીજીમાં ક્ષેપ, ચેાથીમાં ઉત્થાન, પાંચમીમાં ભ્રાન્તિ, છઠ્ઠીમાં અપ્રાસગિક ઔત્સુકન્ય, સાતમીમાં રેાગ અને આઠમીમાં આસંગ. વળી, ઉપર જણાવ્યુ' તેમ એક એક દૃષ્ટિમાં ક્રમશઃ એક એક ચુન્નુ પ્રકટ થતે જાય છે. જેમકે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણુ, બેષ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ. આમ આ અંગે સહિત આઠ ષ્ટિએનુ સક્ષિસ અવલાયન કર્યું.
187. While acting under these stages, as said above, the eight evils as languor, etc., disappear and eight eminent qualities as freedom from hatred, ete, are attained respectively. Tous are briefly expounded here the eight Drishtis along with the eight-fold Angas of Yoga, according to saints conversant with મ.
====
इति अध्यात्मतत्वालोके
अष्टाङ्गयोगो नाम तृतीय-प्रकरणम् ।
6-16
Aho! Shrutgyanam