SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय-प्रकरणम् કર 131. The high-souled one ad vanoes under this aspect, to the state of disattachmeut ( nafa) in which the current of spiritual reflections and spiritual performances proceed in an excessively pure condition. This is tha reason why this state is called $4t-Pra yritti-Pada (gerafar). It is Prashanta designated vähitra by the Sankhyas, and it is also used in various ways by others. दृष्टिः परा नाम समाधिनिष्ठाऽष्टमी तदासङ्गविवर्जिता च।। सात्मीळताऽस्यां भवति प्रवृत्तिबोधः पुनश्चन्द्रिकया समानः ॥ १३२॥ ૧૩૨. આઠમી દષ્ટિ “પરા,” એમાં યોગનું અન્તિમ અંગ “સમાધિ પ્રાપ્ત થાય છે. અહીં કેઈ પ્રકારની આસક્તિ રહેતી નથી. સમાધિવિષયક પશુ આસંગ નહિ. “જો માક્ષrifપજો ” (મેક્ષની ઈચ્છા પણ મોક્ષને અટકાવનારી છે.) એ વાકયનિર્દિષ્ટ આત્મદશા અહીં પ્રાપ્ત થાય છે.] આ દૃષ્ટિનું જીવન પૂર્ણ આત્માગી હોય છે. આ દષ્ટિના ઉદ્દતમાન બેધને ચાન્દ્રમસી જ્ઞાની ઉપમા આપવામાં આવે છે. 132. The eighth aspect called Park is rooted in Samadhi. All attaobment ( disappears here. One, advancing to tbis Drishti which is endowed with perception like moonlight, is identified with the soul. अध्यात्मकोटि परमामिहाऽऽगता श्रीधर्मसंन्यास-बलेन केवलम् । लब्ध्वोत्तमं योगमयोगमन्ततः प्राप्यापवर्ग लभतेऽस्तकर्मका ॥ १३३ ।। ૧૩૩. આ દષ્ટિમાં વર્તમાન મહાત્મા અધ્યાત્મ–જીવનની ઉત્કૃષ્ટ દશાને--છેલ્લી સ્થિતિને પ્રાપ્ત થાય છે, અને “ધર્મસંન્યાસ ”ગના બળે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ પછી છેલ્લે, આયુષ્યના અન્તિમ ક્ષણે અગિરૂપ (સંપૂર્ણ નિષ્ક્રિય એવા) ચરમ ગવડે સર્વથા અકર્મક બની અપવર્ગને પ્રાપ્ત કરે છે. Aho 1 Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy