________________
मध्यारमतवालोकः
या धारणाया विषये च प्रत्ययैकतानताऽन्तःकरणस्य तन्मतम् । ध्यानं समाधिः पुनरेतदेव हि स्वरूपमात्रप्रतिभासनं मतः ॥१३० ।।
૧૩૦. ધારણાના વિષયમાં ચિત્તની એક સરખી સ્થિર ચિન્તનધારાને “ધ્યાન” કહેવામાં આવે છે. (ચિત્તવૃત્તિ એકતાન બને એ અથવા બીજા શબ્દોમાં,ચિત્તવૃત્તિનો એકાકાર પ્રવાહ એ ધ્યાન છે.) એ જ ધ્યાન કેવળ ધ્યેય સ્વરૂપે જ અવભાસવા માંડે છે ત્યારે એને “ સમાધિ” નામથી ઓળખવામાં આવે છે. [ ધ્યાનમાં “ધ્યાન કરું છું” એવી વૃત્તિ કુરતી હોય છે, પરંતુ જ્યારે ચિત્તવૃત્તિ કેવળ શ્રેયાકાર બની જાય છે, ત્યારે એટલી વિશેષતાને લીધે એ ધ્યાન “સમાધિ” નામથી નિર્દેશાય છે. અર્થાત્ વિશિષ્ટ અવસ્થાએ પહોંચેલું જે ધ્યાન તેનું બીજું નામ “સમાધિ છે.]
130 Dhyann is defined as the concentration of miid on the object of fixed attention, Intensifie: Dayang i8 Samadhi. The concentration in Dhyana Then connected with the function afa) of Dhya 74, is calleł Dhyauy, and th> game Dhyana when freed from such a function, le dainid Samădui. Samadhi is the pure flow of meditating on the only fixed (bject, without any other function. The current of concentration in Samadhi flows uninterrupted like the incessant flow of oil, while in Dhyana there is a connection with the friction ( ) of soia. [ In fact Dhy 50r bsing of various kinds, Sanaabi is also called Dhyana.]
असङ्गवृत्याख्यक-सत्प्रवृत्तिपदं प्रभायां लभते महात्मा । प्रशान्तवाहित्वमपीदमेवेदमेव नामान्तरतोऽन्य आहुः
॥१३१ ॥
૧૩૧. આ દૃષ્ટિમાં “અસંગાનુકાન” હેાય છે. [ જેમ દંડના પ્રયોગથી ફરતું ચક્ર દંડને વ્યાપાર બંધ થઈ જવા પછી પણ તેના વેગસંસ્કારને લીધે શેડો વખત ફરતું રહે છે, તેમ થાનાવસ્થા પછી પણ તેના સંસ્કારના પરિણામે દયાનાવસ્થાસટશ પરિણામ-પ્રવાહ ચાલ્યા કરે છે. આને “ અસંગનુષ્ઠાન કહે છે. આવું “સપ્રવૃત્તિપદ” (અર્થાત ધ્યાની અવરથા જેવી શાન્ત જીવન પ્રવૃત્તિ) પ્રભા દષ્ટિમાં હોય છે. આને જ કેટલાક (સાંખ્ય ) “ પ્રશાન્તવાહિત્ય' નામથી અને કેટલાક બીજાં નામથી ઓળખાવે છે.
Ahol Shrutgyanam