________________
રા
तृतीय-प्रकरणम्
of worldly happiness which is mirage-like, experiences it with detachment and advances on through it, without being affected thereby.
inter दीपिका समाना मोहान्धकार--क्षपणेऽत्र भाति ।
- प्रकाशे च विभासमानेऽसमञ्जसस्यापि कुतः प्रचारः १ ॥ १२८ ॥
૧૨૮. મેહાન્ધકારને ભેદવામાં દીપિકા સમાન એવી તત્ત્વમીમાંસા આ ષ્ટિમાં પ્રવતે છે. અતએવ તાત્ત્વિકજ્ઞાન-પ્રકાશ પ્રકાશમાન હેાવાથી ત્યાં અસમત કે અઘટિત ખાખત પ્રવેશ પામી શકતી નથી,
128. Here is right and profound consideration [ Mimāma ] which is like a lamp for dispelling the darkness of ignorance; and with the high light of true knowledge, there is no room for irrational talk.
दृष्टिः प्रमार्कद्युतितुश्ययोधा गुणोऽत्र तवप्रतिपत्तिरूपः । ध्यानोद्भवं शर्म शम - प्रधानं स्वाधीनमुच्चं गदवर्जितायाम् ॥ १२९ ॥
૧૨૯. સાતમી દૃષ્ટિ પ્રભામાં સૂર્યંપ્રકાશ સરખા બેય જળહળે છે. આ નીરોગ ષ્ટિમાં ચાખનું સાતમું અંગ ‘ ઘ્યાન ’ પ્રાપ્ત થાય છે. ઉપશમપ્રધાન અને સ્વાધીન એવુ' દૈયાનજનિત ઉચ્ચ સુખ અહીં અનુભવાય છે. તત્ત્વપ્રતિપત્તિ એ આ સૃષ્ટિના લાક્ષણિક ગુણ છે.
129. The seventh aspect is Prabhā, The perception therein resembles the brilliance of the sun, Dhyāna [meditation } is
its chief characteristic and it is devoid of disease. It confers the excellent bliss which originates in Dhyana and is swayed by tranquillity and for this very reason is self-dependent. The quality called realization of truth (atinfત્ત) is manifested in this stage.
Aho! Shrutgyanam