________________
४२८
अध्यात्मतत्वालोकः
सम्यग्दृधः सन्ति चतस्र एता: स्थिरा च कान्ता च प्रभा परा च । प्रत्याहृतिस्तत्र भवेत् स्थिरायां रत्नप्रभाभं पटु दर्शनं च ॥ ॥ १२१ ॥
૧૨૧ આ ચાર સમ્યગ્દષ્ટિઓ છેક રિથરા, કાન્તા, પ્રભા અને પરા. થિરામાં યોગનું અંગ “પ્રત્યાહાર' પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં પ્રકાશતા પ૮ દર્શનને રત્નપ્રભાની ઉપમા આપવામાં આવે છે.
121 The stages where true discrimination exists, are four, namely Sthira, Kanta, Prabhs and Pard. While under the aspect of Stbird there is Pratyábära i. e. complete withdrawal of all genses from sensual objects. The perception in Sthira is clear like the lustre of a jewel.
समाहृतिर्याऽर्थत इन्द्रियाणां प्रत्याहृतिः सा परिवेदितव्या । आयामिमां सदृशमागतस्य सूक्ष्मावबोधो भ्रमसंविमुक्ता ।। ॥ १२२ ॥
१२२ 'प्रत्याहार' मेटन्द्रियाने विषयोश्री वी. (धन्द्रियो विषयગ્રહણ-વિમુખ બની જાણે ચિત્તનિરોધનું અનુકરણ કરતી હોય એવી ઇન્દ્રિયની જે રિથતિ તે પ્રત્યાહાર, પ્રત્યાહારથી ઈન્દ્રિયોની વસ્થતા સધાય છે.) આ દૃષ્ટિમાં બ્રમરહિત સૂકમજોધ પ્રકાશિત થાય છે.
122 Pratyábára, the fifth stage of Yoga, which is acquired in this [ fifth] Drishti, meals withdrawal of senses from all phenomenal objects. The inner perception [ Sukshma-bolha ] which first arises under this aspect [ Sthira ], is clear [ free from doubts }.
प्रत्याहतेन्थि-विभेदनेन स्फुरद्विवेकोज्जल-मानसानाम् । संसार-चेष्टा प्रतिमाति बालधूलीगृहक्रीडन-सन्निभैव ॥ ॥ १२३ ॥
AholShrutgyanam