SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય- પ્રણમ્ ४२९ ૧૨૩ પ્રત્યાહારદ્રારા (સંયમબળે) “ગ્રન્થિ-ભેદ” થતાં જેમનાં માનસ વિવેકવિકાસથી ઉજવળ બન્યાં છે એવા મહાત્માઓને સંસારચેષ્ટા ધૂળનાં ઘર બનાવી રમનારાં બાળકેની ચેષ્ટા જેવી ભાસે છે. 123 To those who are enlightened by disorimination through ibe destruction of Karmic knot by means of Pratyabara, world. ly activities appear like a sport of children ertoting a structure of sand, तत्वं परं ज्योतिरिह ज्ञरूपं वैकल्पिक सर्वमुपप्लयोऽन्यत् । एवं च भोगो भवमोगिभोगाऽऽभोगस्वरूपः प्रतिमासतेऽत्र ॥॥ १२४ ॥ ૧૨૪ આ દષ્ટિવાળાની દષ્ટિમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વ એજ પરમાર્થ અને ઉપાસનીય તત્વ છે, બાકી સઘળે પ્રપંચ પૈકલ્પિક, અસાર અને મેહક તેમ જ અડચણરૂપ ભાસે છે. આ દૃષ્ટિમાં સંસારના ભેગે ભવરૂપ સની ફણાના આટેપ સરખા ભાસે છે. 124 Under this aspect, [to those who are spiritually advanced ] the vatural light of Soul is known as the highest truth worthy of being washipped and achieved; und everything else, as phoromenal. Thus wordly enjoyments are felt as & dreadful expanse of the hood of the scrpent in the form of Samsára, તર જાત્તા- યજ્ઞaraખાત્રિમ-વનારાના चित्तस्य देशे स्थिर-बन्धनं यत् तां धारणामत्र वदन्ति सन्तः ॥।॥ १२५ ॥ ૧૨૫ એ પછી “કાન્તા ” દૃષ્ટિમાં પ્રવેશ થાય છે. આ દૃષ્ટિમાં પ્રy દર્શનને તારા-પ્રભાની ઉપમા આપવામાં આવી છે. આ દષ્ટિમાં " ધારણા” પ્રાપ્ત થાય છે. કે ઈ પણ ધ્યેય-સ્થાન પર ચિત્તને સ્થિર નામ ‘ધારણા.' Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy