________________
સર્ભાવભરેલી આ કૃતિઓ આધ્યાત્મિકતવજિજ્ઞાસુ મુમુક્ષુઓને તથા સંસ્કારી જીવનમાં પ્રેવેશ કરવા ચાહતા અભ્યાસી વિદ્યાર્થિ–સમાજને અનેક પ્રકારી ઉચ્ચ પ્રેરણા આપશે એમ ધારું છું.
– રાતના આ પ્રૌઢ વિદ્વદુરની આવી શ્રેષ્ઠ કૃતિઓને સંગ્રહ કરી, તેને સુદર સ્વરૂપમાં પ્રકાશમાં લાવવા માટે પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈનસભાના સુયોગ્ય પ્રમુખ, મંત્રીઓ આદિને ધન્યવાદ ઘટે છે.
સં. ૨૦૦૫ આષાઢ શુ. ૧૧ પ્રાવિદ્યા મંદિર, વડોદરા
લાલચંદ્ર ભગવાન ગાંધી
જૈન પંડિત)
ત્રિશિકા (અનેકાન-વિભૂતિ સૂકમ નજરે જોઈ ગયે, સમયની તરફ મુખ્ય લક્ષ્ય આપી, પ્રાચીનું પઝપેષણ ન કરતાં સમવયની નજરે નાને પણ બહુ જ સુન્દર પ્રબંધ લખાય છે. તે માટે આપને અનેકાનેક અભિનન્દન. અત્યારે આવા જ સાહિત્યની આવશ્યકતા છે. ઉક્ત પ્રબન્ધમાં સૂચના કરવા જેવું મને જરા પણ જરાયું નથી.
તા. ૩-૬-૩૧
નૂતન ગ્રન્થ “નવપદી પધમાલા ' તુરત જ હું સંપૂર્ણ વાંચી ગયે. પુસ્તક સંક્ષેપમાં બહુ સુન્દર છે. “દર્શન” ના વિષયમાં સમયોપયોગી શ્રેષ્ઠ વિચારો આકર્ષક શૈલીમાં બતાવ્યા છે. મને પુસ્તક વાંચતાં ઘણું જ અનન્દ થયે. આપ કવિતા રસવાહિની અને ચમત્કારિણી છે. ભૂલ તો મને શોધતાં પણ મળી શકી નથી. સંસ્કૃત ભાષા અને કવિતામાં આપ સિદ્ધહસ્ત છે, એટલે તેમાં ભૂલની સંભાવના કયાંથી હોય ?
તા. ૧૭-૧-૪૦ પંડિત શ્રી હરગોવિંદદાસ ત્રિકમલાલ શેઠ, રાધનપુર
Ahol Shrutgyanam