________________
તૃતીય-કશાળમ્
मिथ्यात्वदोषस्य पराजयेन संसारदुःखौध-निबन्धनस्य । सत्सङ्गतो दुर्गतिकारणस्य कुतर्कराहोः प्रपलायनं स्यात् ।। ।। १०९ ॥
૧૦૯ મિથ્યાવષ સંસારની દુઃખરાશિનું મૂળ છે. સત્સંગના ચેપગે તેને પરાજય થતાં દુર્ગતિકારક એ કુતરૂપ રહુ પલાયન કરી જાય છે,
109 Mithyatva is the root-cause of all cala unities that are met with in this world. That being overcome through association with the good, the Rahu in the form of perverted reasoning leading to perdition, ilees away.
शमाम्बुवाहे प्रतिकूल-वातं सद्बोध-पद्मे च हिमोपपातम् । શ્રદ્ધાનાલ્વે સાવજ ર નિંગ હિતં દારિત કુતરા ને | ૨૦ |
૧૧૦ (કુતકને ખ્યાલ આપતાં ગાચા કહે છે કે, કુતર્ક શમભાવની જલવૃષ્ટિને રોકવામાં પ્રતિકૂળ પવનતુલ્ય છે અને સબોધરૂપ કમલ પર હિમપાત છે, તેમ જ તત્ત્વશ્રદ્ધાનમાં શલ્યભૂત અને ગર્વપષક છે. કુતમાર્ગને આશ્રય લઈ માણસ પોતાના હિતનું હનન કરે છે.
110 One destroys one's own good by resorting to perverted reasopiog (a ) which is compared to an unfavourable wind dispersing the clouds of tranquillity, to a fall of snow on the lotus in the form of good advice, and to a thorn in righteous belief, and which serves to excite pride.
समासु वादप्रतिवादजल्पा विशारदानां विविधा भवन्ति । तत्वान्तसिद्धिर्नहि लभ्यते तैर्दृष्टान्तभूतस्तिलपीलकोत्र ॥ ॥ १११॥
૧૧૧ વિદ્વાનોની સભાઓમાં અનેક પ્રકારના વાદ-પ્રતિવાદ ચાલે છે, પરંતુ એથી તસ્વસિદ્ધિ પામી શકાતી નથી. એમાં ઘાણને બળદનું ઉદાહરણ વિચારી શકાય.
Aho I Shrugyanam