________________
તૃતીય-પ્રસંનમ્
४२१
ચેાગાભ્યાસીએ આવા એક સરખા સ્વભાવના નથી હેાતા, એટલે કેટલાક આ જાતને માગ પણ ગ્રહણુ કરે છે.
103–104 Control over inhalation and exhalation of breath is called Pranayama, It is of three kinds: Rechaka, Paraka and Kumbhaka. Rechaka means exhalation, Puraka means inhalation and Kumbhaka means suspension. All who practise Yoga, not being of the same or similar nature do not necessarily follow the same method, but only some follow this path.
स्याद् भावतः प्राणयमस्तु बाह्यभावस्य रेकात्, परिपूरणेन । विवेकभावस्य समुज्ज्वलस्य स्थिरीकृतेर्वास्तवमेतदङ्गम् ॥ ॥ १०५ ॥
૧૦૫ પ્રાણાયામની ખરી ઉપચેાગિતા તેના ખીજા અર્થમાં છે. મેહ-મમત્વરૂપ આહ્વભાવનું રૅચન કરવું તે રેચક, અન્તર્ભાવનું ( વિવેકભાવનું) પરણુ કરવું તે પૂરક અને નિશ્ચિત તત્ત્વાર્થનું સ્થિરીકરણ તે કુમ્ભક. આ ભાવ-પ્રાણાયામ છે.
105 The real utilily of a 14 is appreciated when it is understood not in its physical sense, but in its spiritual sense. Exhalation of passionate addiction to externals is called BbavaRechaka, inhalation of enlightened discrimination with regard to internal nature is Bhava-Puraka and making steady in the mind the real truth is Bhāva-Kumbhāka. This Bhavn~Pranayam& is the real part of Yoga.
स्त्रीतोऽपि पुत्रादपि मित्रतोऽपि धर्मः प्रियः स्यान्निज देहतोऽपि । क्षिपेत धर्मार्थमपि स्वान् प्राणान्त-कष्टेऽपि न तु त्यजेत् तम् ॥ ॥ १०६ ॥ ।
૧૦૬ આ દૃષ્ટિમાં સ્રી, પુ, મિત્ર અને પેાતાના પ્રાણુથી પણ ધમ પ્રિય હાય છે. આ દૃષ્ટિવાળે થને માટે પેાતાના પ્રાણ આપવા તૈયાર થાય, પરન્તુ પ્રાણાન્તકમાં પણ ધમ તે ન છે!ડે. ( આ દૃષ્ટિને જીવ ધમ ભાવનામાં આટલા વિકસિત થયેલા હાય છે. )
Aho! Shrutgyanam