SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રતા ૯ આસનસિદ્ધિના બળથી શારીરિક રોગની અવ્યવસ્થા વગેરે) અન્તરાયે ઠંડા પડે છે, અને શીતષ્ણાદિ દ્વન્દ્રથી અભિભૂત થવાય એવું નૈર્બલ્ય દૂર થાય છે. વિપકારી દેશે દૂર થવાથી આ દૃષ્ટિમાં સમસ્ત ધર્મ-કૃત્ય મનની સાવધાની સાથે થાય છે. 99 Owing to the acquisition of some such posture, disturbiog obstacles are removed. There is no possibility of his being disturbed by heat and cold and similar couples of opposites; and the impediments being removed, all religious rites are done oarefully and with mature deliberation, यूनः सकान्तस्य विदग्धबुद्धेर्यथा सुगेयश्रवणेऽभिलाषः । इमां दृशं प्राप्तवतस्तथा स्यात् तत्वावरोधश्रवणामिलापः ॥ ॥ १० ॥ ૧૦૦ રમણસમેત નિપુણ યુવકને સુન્દર સંગીત સાંભળવામાં જ રસવૃત્તિ હોય છે, તેટલી રસવૃત્તિ તસ્વશ્રવણ માટે આ દષ્ટિવાળાને હોય છે. આ તત્વશુશ્રષાને ગુણ આ દૃષ્ટિમાં પ્રકટે છે. 100 One who has attained to this state, takes a much delight in hearing about knowledge of reality as a young man of refined taste with his beloved by his side does in bearing enchanting songs. असत्यमुष्मिन श्रुतमप्यपार्थमिवोषरायां भुवि वीजवापः । सति त्वमुस्मिन् परसाधनानि कर्मक्षयायाऽसुलभानि न स्युः ।।। १०१ ॥ ૧૦૧ જ્યાં શુશ્રષા નથી, ત્યાં શ્રવણની શી કિમત? ઉખર જમીનમાં બીજવપનની જેમ તે વ્યર્થ જાય, પરંતુ જ્યાં શુશ્રષાની ઊર્મિ વહે છે, ત્યાં કમ ક્ષય સાધવાનાં બીજાં સાધનો પણ સુલભ થઈ જાય છે. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy