SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतत्वालोकः ૮૭. આ દૃષ્ટિમાં ભવ–પ્રપંચ તરફ ઉદ્વેગ હોય છે. સામાન્ય પ્રકારના અભિગ્રહ(સામાન્ય સંક૯પેનું પાલન હોય છે, ધર્મની પવિત્ર વાણ, પવિત્ર ધર્મશાસ્ત્ર તરફ આદર હોય છે અને યોગબીજનું (આત્મકલ્યાણનું) સાંભળવામાં બહુ શ્રદ્ધા હોય છે, 87. While a man is in this Drishti, he naturally feels disgust for the ocean-like Samara. He ordinarily submit shimself to progressive discipline or some rows and has due respect for religious (auspicious) precepts or scriptures aud full faith in listening to the essential principles of spiritual advancement. एवं च दृष्टाविह वर्तमानः कृपापरा दुःखिषु भद्रमूर्तिः । औचित्यसम्पालनतत्परश्च योगाभिरूपैः कथयाम्बभूवे ॥ ८८ ॥ ૮૮. આ દૃષ્ટિમાં વર્તમાન ભદ્રસૂતિ સર્જન દુઃખી પર દયા હેય છે, અને ઓચિત્યનું પાલન કરવામાં તત્પર હોય છે. પ્રથમષ્ટિગત પ્રાણી આવા પ્રકારને ચેગાચાર્યોએ વર્ણવ્યો છે. 88. Adepts in Yoga say thet the good-minded one who has attained to this stage, sympathiscs with the distressed and takes to right line of action. दुर्बोध-धर्मे विपुलोऽम्बुवाहो दुर्वर्तन-द्रौ निशितः कुठारः । सत्सङ्गतिर्या विबुधैन्यंगादि तत्प्राप्तिरत्र प्रगनिदानम् ॥ ८९ ॥ ૮૯. સત્સંગતિ, જે દુર્બોધરૂપ ઘામને શમાવવામાં વિપુલ જલધર સમાન છે અને દુરાચરણરૂપ વૃક્ષને કાપવામાં તીક્ષણ કુઠારરૂપ છે, તે આ દૃષ્ટિમાં આમે. નતિના સાધન તરીકે પ્રાપ્ત થાય છે Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy