SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય- 89. A person being in this Drishti, acquirea, ag an aid to spiritual progreso, the company of the good, which removes misunderstanding just as a shower of rain removes heat and which deals & deadly blow to bad conduct just as a sharp axe outs down a tree. अन्त्ये 'परावर्त' इमां च दृष्टिं कल्याणरूपां लभते सुभागः। યથા ક્રાન્તિ ડિક્ષા માલ-દુચિમઢ: ઘત્તિ ૧૦ | ૯૦ છેલ્લા “પુલ પરાવર્ત” કાળમાં આ કલ્યાણરૂપ દષ્ટિ ભાગ્યવાન્ પ્રાપ્ત કરે છે. “ગ્રથિ’–ભેદનું (નિબિડ કર્મચરિને ભેદવાનું) કાર્ય જેને નજીકમાં થવાનું છે એવા ચેતનને છેલા “યથાપ્રવૃત્તિકર માં આ (પ્રથમ દષ્ટિનું) જીવન પ્રાપ્ત થાય છે. (યથાપ્રવૃત્તિ કરણ” એ આત્માના પરિણ મવિશેષનું નામ છે) 90. The fortunate one attaing to this stage in the course of the last Padgala-Parafarta time and in the last .Yatbápravritti. karann' stage, when the cutting of the Karmic knot, is very near. चतुर्दशोक्तानि जिनागमे गुणस्थानानि तत्र प्रथमं निगद्यते । समागतस्य प्रथमामिमां दृशं शास्त्रे तु सामान्यत एव वर्णितम् ॥ ९१ ॥ ૯૧. જિનાગમમાં ચોદ ગુણસ્થાનું પ્રતિપાદન કર્યું છે. તેમાં પહેલું ગુણસ્થાન આ પ્રથમ દૃષ્ટિમાં આવતાં પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં તે સબન્ધી જે અન્ય કથન (અવિકસિત બધા જીવમાં પ્રથમ ગુણસ્થાનક છે એવું કથન કર્યું છે તે સામાન્ય દષ્ટિએ (સામાન્ય ચેતના ગુણની દષ્ટિએ) કરવામાં આવ્યું છે. 91. In the Jaina scriplures are mentione : fourieen evolutionary stages of development of virtues [ Gunastiãou). He w bo has attained to this Drishti, is said to have reached the first stage Aho 1 Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy