________________
तृतीय-प्रकरणम्
૪૩
જ 1 જ નથી પણ જો
61, If a man who runs mad with the outwardly bandsome form, ponders really over what its in ward nature is, his mind would not be tossed to and fro by passions,
पराङ्गनासङ्गमपातकामौ सर्वे गुणा आहुतिमाप्नुवन्ति । अतः परं किञ्चन नास्ति मौर्य्यमतः परं नाप्यधर्म चरित्रम् ।। ६२ ।।
૬૨. પરાંગનારંગજનિત–પાપરૂપ અગ્નિમાં બધા ગુણે હોમાઈ જાય છે. આથી વધીને બીજી મૂર્ખતા નથી, આથી વધીને બીજું અષમ ચરિત્ર નથી.
62. All virtues are sacrificed in the Gre of the evil of seeking the company of a woman who is not one's own wife. This is the climax of folly. This is the meaneat type of human character.
पुंसः प्रतीदं प्रतिपाद्यते स्म यद् ब्रह्मवर्ष वनिताजनोऽपि । तात्पर्यतस्तत् क्षमते ग्रहीतुं निजस्थिति चेतसि लक्षयित्वा ॥६३ ॥
૬૩. જે આ બ્રહ્મચર્યને ઉપદેશ પુરુષ પ્રત્યે કર્યો તે ઉપદેશ શ્રીવર્ગને પણ તેની સ્થિતિ પ્રમાણે લાગુ પડે છે. સ્ત્રીને પણ પિતાની સ્થિતિને લક્ષમાં લઈ તે ગ્રહણ કરે.
63. The vow of oelibacy, which in the foregoing exposition is expressed and explained in words referring to men, will be found with Decessary changes equally applioable to women them. relves. They (the litter) should therefore adopt it in spirit, taking into considération their own special condition,
Ahol Shrugyanam