________________
अध्यात्मतारोक
शरीरलाभ पुनरात्मलाभं बलस्य लाभं गुणरत्नलामम् । विचिन्त्य चित्तं च दृढं विधाय न शीलमार्गाद् विचलेत् कदापि ॥ ६४ ॥
૬૪. શરીરલાભ અને આત્મલાભનો વિચાર કરી તેમ જ શક્તિ, બળ, આરોગ્ય તથા ગુણરૂપ રત્નોના લાભનો ખ્યાલ કરી પોતાનું મન એવું મજબૂત બનાવવું જોઈએ કે શીલના માર્ગથી વિચલિત ન થાય.
64. One, with firm mind, should rol swerve from the path of morality, taking into consideration the benefits, aocruing therefrom, namely, vigourous physical health, spiritual purity, physical and mental st:ength, and a host of virtues,
अजय्यतेजोऽप्रतिमा प्रसादो ब्रह्मव्रतं सर्वतपः-प्रधानम् । देदीप्यचे जीवनदीपभूतं स्थिरे मन:-स्थामनि तस्य सिद्धिः ॥६५॥
૬૫. બ્રહ્મચર્ય ન જીતી શકાય એવું તેજ છે અને અનુપમ પ્રસાદ છે, સર્વ ત૫માં એ શ્રેષ્ઠ છે. એ જીવનમાં દીપકસમાન ઝગઝગે છે. એની સિદ્ધિ અડગ મને બળ ઉપર આધાર રાખે છે,
65. The Yana of celibacy which is an invincible lagtre or dignity, which is an all-surpassing j'y and which is ibe bigbert of all austerities, shines like a ligbt in life. Success in be (bservance thereof depends upen constant steadiness of mind.
रक्षन्ति ये निःस्खलनं स्वशीलं चलन्ति नो मुन्दर-रूपतोऽपि । जयन्ति शौण्डीरमतल्लिकास्ते तत्कीर्तिगाथा गगने नदन्ति ॥६६॥ .
Aho! Shrutgyanam