SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ કરી-કરણ wioked desires in tha mind and which ains one after another, gives rise to heinous व्रतानि शेषाणि वदन्त्यहिंसा-सरोवरे पालिसमानि धीराः । सत्यस्य भङ्गे सति पालि-मङ्गाद् अनर्गलं तत् खलु विप्लवेत ॥ ३४ ॥ ૩૪. શાસ્ત્રકારે શેષ વ્રતને અહિંસારૂપ સરોવરની પાળ સમાન બતાવે છે. સત્યનો ભંગ થતાં “પાળ' ભાંગવાથી અહિંસારૂપ જળ અનર્ગળ વહી નિકળે છે. ( જ્યાં અસયનું બળ જોરદાર બને છે ત્યાં અહિંસાનું સ્થાન ઊડી જાય છે.) 34. Wise persons describe all other vows to be embankments of the lake of the vow of non-injury. So swerving from the Vow of truthfulness, is pulling down the bank and letting the water of non-injury ) flow away unchecked. [ Where false bood reigns, Ahinsa can have no place ] स्वमन्यदीयं हरताऽधमेन दत्तः स्वधर्मोपवने प्रदाहः । हृतं धनं स्वास्थ्य-सुखं न सूते तस्मात् परिभ्रष्टमितस्ततोऽपि ॥ ३५ ॥ ૩૫, બીજાના ધનનું હરણ કરતે અધમ માયુસ પિતાના ધમરૂપ બગીચામાં આગ લગાડે છે, બીજી બાજુ રેલ ધનથી સુખને આરામ તેને મળતાં નથી. આમ ચોરીને ધન્ધ કરનાર માણસ ઉભયભ્રષ્ટ થાય છે, અર્થાત આ લેકમાં દુખી અને પરલોકમાં દુઃખી. 85, A vile person who robs another of his wealtb, burno the garden of bis own religious merits by doing so. The stolen Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy