________________
३८३
तृतोप-प्रकरणम्
परस्य दुःखीकरण कषायविकारयोगेन वदन्ति हिंसाम् । परोपकारार्थक-सत्प्रवृत्तौ भवेन हिंसा जनने व्यथायाः ॥१७॥
૧૭ ક્રોધ, લોભ આદિ વિકારને વશ થઈ બીજાને દુઃખ અપાય ત્યાં હિંસાનો દોષ છે, પરંતુ શુભ આશયથી પરોપકારમયી સકવૃત્તિ (જેવી કે “ ઓપરેશન ” અને એવી બીજી ) આચરતાં દુઃખ પહોંચાડાય ત્યાં હિંસાને દોષ લાગુ પડતો નથી.
17. Causing pain to others under the ii Hunce of various passions ( such as anger, arrogance, deceit and greed ) is called Hinsa. No siu of Hinga is inco'vid in a bere volent sct even if it couses rain
असावधानस्थितिरप्यहिंसाधर्माय हिंसात्मक-दूषणाय । सर्वेषु कार्येषु धृतोपयोगः श्रेयोऽभिलाषी यतनापरः स्यात् ।। १८ ॥
૧૮ અહિંસા-ધર્મ બજાવવા પ્રત્યે સાવધાની ન રાખવી, ઉપગ ન રાખવે એ પણ હિંસા છે. કલ્યાણને અભિલાષી દરેક કાર્યમાં ઉપગ રાખી યતનાપરાયણ રહે.
18. Negligence in the obserrance of Abinsa, is also Hinsa. He who is desirous of his own good, should in every action be careful and take all possible precautions to avoid Hinga.
सर्वप्रकारैर्महतीमहिंसां सामर्थ्यहीनश्चरितुं गृहस्थः । निरागसां स्थूल शरीरमाजां सङ्कल्पतः संविजहातु हिंसाम् ॥१९॥
Aho! Shrutgyanam