________________
૨૮૦
अध्यात्मतत्वालोकः
૧૦. કીડીથી માંડી ઇન્દ્ર પર્યન્ત તમામ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. આમ સમજનાર સુજ્ઞ કયાંય હિંસાનું આચરણ
10. All the creatures ranging from Indra down to a worm have a liking for happiness and dislike for pain. Taking this into consideration, a person should ever refrain from doing harm ( to others l.
शरीरिणां वल्लभ-वल्लभं च प्राणाः स्वकीया इदमर्थमेव । साम्राज्यमप्याशु जनास्त्यजन्ति तत् किंविधं दानमलं धाय ? ॥११॥
૧૧. પ્રાણીઓને વલ્લભમાં વલ્લભ પિતાના પ્રાણ છે, એને માટે મનુષ્ય રાજ્ય-સામ્રાજયને પણ ત્યજી દે છે, તો પછી કયું દાન એવું છે, જે, હિંસાના પાપની શુદ્ધિ કરવામાં સમર્થ થઈ શકે?
11. Of all things, one's own life is the dearest to all embo. died beings. For the sake of it, even sovereignty is discarded. Can you then conceive of any charitable act or gift caloulated to expis.te the sin of killing?
अन्यस्य चेत:-कमलस्य खेद-हिमोदन ग्लपनेऽपि धीराः । हिंसावकाशं समुदीरयन्ति कथी कृतो कि पुनरङ्गभाजाम् ? ॥ १२ ॥
૧૨. ર બીજાના ચિત્તરૂપ કમલને પડતરૂપ (સંતાપવારૂપ) હિમવડે વલાનિ પહોંચાડવામાં પણ હિંસા બતાવે છે, તે પછી પ્રાણીને નામાવશેષ કરી દેવાના સમ્બન્ધમાં શું કહેવું?
Ahol Shrugyanam