________________
तृतीय-प्रकरणम्
૨૭૨
એમ માનીએ તે શરીરને ઈજા પહેાંચડતાં આત્માને વેદના ત થવી જોઈએ, અને એમ થતાં હિંસકને હિંસા કેમ ઘટશે ?
8. Similarly it is not reasonable to entertain the belief that the embodied soul and the body are absolutely separate, because if we hold such belief as correct, even the destruction of or injury to the body will not involve the guilt of violence to the embodied soul.
मेधाविनस्तत् प्रतियन्ति देहाद् विभिन्नमप्यङ्गभृतं कथञ्चित् संयोगते। नमतोऽङ्गघाते व्यथा भवन्तीं प्रवदन्ति हिंसाम् ॥ ९ ॥
G.
માટે તત્ત્વવેત્તાઓ, શરીર અને તદન્તતી આમાં વસ્તુતઃ અિલકુલ ભિન્ન તત્ત્વ છતાં એ બન્નેના વિશિષ્ટ સયેાગને લીધે એમને કથચિત્ અભિન્ન પશુ માને છે. આમ માનીએ તે જ શરીર પર આઘાત થતાં આત્મામાં વેદના થવાનું ઘટી શકે; અને તેને (વેદનાને ) ‘ હિંસા ’ તરીકે ઘટાવી શકાય.
an
9. The wise persons therefore hold that the soul, though really distinct from the body, is, in embodied state, connected with the body in such close association that they can, in a sense, be treated as identical. This explains why injury done to the body causes pain to the embodied soul and is treated as violence (fžન્ના).
आ कीटकादा च सुराधिराजात् सर्वत्र जीवेषु सुखासुखस्य । प्रियाप्रियत्वं परिचिन्त्य सुज्ञो न क्वापि हिंसाचरणं विदध्यात् ॥ १० ॥
Aho! Shrutgyanam