________________
प्रकरणम्-३
अष्टाङ्ग-योगः [ श्लोक-संख्या १३७ ]
मोक्षः स दुःखाननुविद्धमेवाऽनन्तं सुख शाश्वतमस्ति यत्र । समग्रकर्मक्षय-लक्षणोऽसौ नास्ति मुक्तिः सति कर्मलेशे ॥ ॥१॥
૧ જે સ્થિતિમાં બિલકુલ દુઃખને રોગ નથી અને અનન્ત શાશ્વત સુખ છે તે મોક્ષ છે. સર્વ કર્મોને ક્ષય એ એનું લક્ષણ છે. કેમકે લેશમાત્ર પણ કમ રહ્યું હોય ત્યાં સુધી પૂર્ણ મુક્ત સ્થિતિ પ્રાપ્ત થઈ ન કહેવાય.
(1) Final emacipation is that state of soul where there is boundless and eternal bliss along with complete absence of misery. It is characterised by the destruction of all the Karmic forces (that formerly covered the soul ). Final emancipation or liberation cannot be attained so long ag there is left even an iota of Karms.
स्वर्गापवयौ भवता विभित्री स्वर्गाद् यतः स्यात् पतनं न मेक्षिाव । स्वौ सतापं यि चाक्षजं शं माक्षे त्वदुःखं ध्रुवमात्मरूपम् ॥ ॥२॥
Aho! Shrutgyanam