________________
R
इत्येव योगप्रथमाधिकारि-प्रदर्शन किश्चिदिदं न्यगादि । अथावदस्मिन पथि सारन्तः सम्यग्यशो 'प्रन्धिर-भिदा भवन्ति ॥४३॥
૪૩. આ પ્રમાણે વેગમાર્ગના પ્રથમ અધિકારીની જીવનવિધિ સંક્ષેપમાં જોઈ. આ માર્ગ પર રીતસર ચાલનાર આગળ વધીને “ગ્રન્થિ” (“કામ”ની નિબિડ ગાંઠન) ભેદ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે
43. Thus is shortly described the mode of conduct which a novice in the practice of Yoga, should follow. Those who observe it properly, are able to cut off the Karmic knots, end attain the right belief ( જ).
विमल खलु तत्वदर्शन किल सम्परत्वपदार्थ उच्यते । अपवर्ग-रथ-प्रवेशन नहि मुद्रामनवापुषामिमाम् ॥ ४४ ॥
૪૪. તત્વની સાચી પ્રતીતિ અથવા સાચી સમજ એને “સમ્યફવર કહેવામાં આવે છે. આ “સમ્યકૃત્ય” પરવાને મળ્યા વગર મેક્ષનો રથ જે સમ્યફચારિત્ર રૂપ છે, તેમાં પ્રવેશ કરે શક્ય નથી, અને એ પ્રવેશ થાય નહિ ત્યાં સુધી મોક્ષ પણ પ્રાપ્ત ન થઈ શકે.
44. The unsullied perception of The Truth is called Samyaktva (right faith). Without this passport-like Right Belief ( F EU) no one is entitled to the cbariot in the form of Right Conduct (*afrs) the only means of attaining Liberation નો).
इति अध्यात्मतत्त्वालोके પૂર્વસેવા' નામ
-.
Ahol Shrutyanam