SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतत्वालोकः अध्यात्मदृष्ट्या च शरीरदृष्ट्याऽप्युपोपितं खल्वपि सूपयोगि । अपास्य चेतोमल-देहरोगान् भवेददो जीवनलाभहेतुः ॥ २५ ॥ . ૨૫. આધ્યાત્મિક અને શારીરિક બન્ને દષ્ટિએ ઉપવાસ ઉપયોગી છે. મનની મલિનતા અને શરીરના રોગને દૂર કરી જીવનને લાભ પમાડનારી એ વરતુ છે. (અગ્ય પ્રકારના ઉપવાસથી શારીરિક અને માનસિક બને પ્રકારની હાનિ થવાનો સંભવ રહે છે.) 25. From both the points of view-physical and spiritual, fast is very useful inasmuch as it benefits life by dispelling physical diseases and mental inpurities. ( Fast, undertaken when no necessity therefor exista, results in starvation which impairs physical health and mental vigour. ) विशुद्धरूपात्मसमीपवास विद्वद्वरेण्या उपवासमाहुः । कषायवृतेविषयप्रवृत्तस्त्यागं बिना सिध्यति नोपवासः ॥ २६ ॥ ૨૨. તત્વ શુદ્ધ આત્માની સમીપમાં વાસ કરે એને “ઉપવાસ”કહે છે. કષાયવૃત્તિ અને વિષયપ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર ઉપવાસ સિદ્ધ થતું નથી. 26, According to the wise, the word t'pavaga (fast means dwelling near the pure Soul. It [lipivá za 1, in reality, cannot be accomplished without the removal of passions and of addiction to worldly pleasures. न वास्तवो भोजनमात्मधर्मो देहस्य सङ्गेन विधीयते तु । तस्मादनाहारपदोपलव्ध्य युक्तं तपोऽप्यभ्यसितुं स्वशक्त्या ॥ २७॥ ૨૭. ખાનપાન એ કંઈ આત્માને વાસ્તવિક ધર્મ નથી શરીરના અંગે એ બધું કરાય છે. માટે “અનાહાર”(વિદેહ ) પદની પ્રાપ્તિ સારુ તપને પણ પિતાની શક્તિ મુજબ અભ્યાસ કરે ઉપયોગી છે. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy