SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय-प्रकरणम् स्वजीवन कीदृशमुच्चनीति सम्पादयेद् योगपथारुरुक्षुः। तदेतदेतेन विचारकाणां समागतं स्यात् स्फुटमेव बुद्धौ ॥ २२ ॥ ૨૨ એગમાર્ગ પર આરેહણ કરવાને અભિલાષી મનુષ્ય પોતાના જીવનને કેવું ઉચ્ચ નીતિવાળું બનાવે છે તે આ ઉપરથી વિચારકોને સ્પષ્ટ સમજાશે. 22. From this, it will be clear to the considerate, to what moral height a man who wishes to tread the path of Yoga, must raige himself, बहुप्रकार तप मनन्ति युक्तं यथाशक्ति तपो विधातुम् । देहस्य शुद्धि दयोज्ज्वलत्वं विवेकतस्तत्र विधीयमाने ॥ २३ ॥ ૨૩. તપના બહુ પ્રકારે બતાવવામાં આવ્યા છે. પિતાની શક્તિ પ્રમાણે તપ કરે એગ્ય છે. વિવેકયુક્ત તપ કરતાં શરીરની શુદ્ધિ થાય છે અને ચિત્ત ઉજવળ બનતું જાય છે. 23. A usterities are of various kind:. A person should prac. tise them according to his capacity, It austerities are properig practised, they purify the body and ennoble the mind. किञ्चिद् व्यथायामपि सम्भवन्त्यामनादरस्तत्र न संविधेयः । अभ्यासतस्तत् सुकरं हि भावि कष्टाद् विना क्वास्ति च सिद्धिलाभः ॥२४॥ ૨૪. તપશ્ચર્યામાં જે કે કંઈક કઈ થાય છે, પણ એથી એ તરફનો આદર મૂકી ને દઈએ. અભ્યાસથી એ ક્રમે ક્રમે સફર થાય; અને કણ વિના સિદ્ધિ પણ કયાં છે ? 24. Even though austerities involve some hardships, get a man should not view them with dislike. They become easy through practice. Can there be any success without endurance ? Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy