________________
૧૨૪
સરકારના
उदारता दुर्व्ययवर्जन च कृतप्रतिज्ञापरिपालनं च । नालस्यवश्य पुनराग्रहश्च सुयोग्य-कार्येषु विवेकबुद्धया ॥१९॥ आपघदैन्यं विभवप्रकर्षे विनम्रभावो दृढनिश्चयश्च । समारुरुक्षा महतां च मार्गे सन्तोषवृत्तिर्मूदुता-अजुत्वे ॥२०॥ सिद्धान्तहानिर्नहि लोकभोते. सर्वत्र चौचित्यविधायकत्वम् । एवम्प्रकारः स्वयमूहनीयः सद्भिः सदाचार उदारबुद्धभ्या ॥२१॥
[ રસ્તા પાત્તાપક્રમ ]
૧૮-૧૯-૨૦-૨૧. લોકાપવાદના માર્ગને ત્યાગ, સુદાક્ષિણ્ય (બીજા પ્રત્યે અનુકૂલ બનવું તે). કૃતજ્ઞતા, નિન્દાનું વજન, સુજનેની ગુણસ્તુતિ, સમયોચિત શિષ્ટ વાણવ્યવહાર, ઉદાર વૃત્તિ, અપવ્યયવર્જન, ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનું પાલન, આલસ્યને ત્યાગ, ગ્ય કાર્યોમાં વિવેકયુક્ત આગ્રહ, આપત્તિના વખતમાં અદીનભાવ, સમ્પત્તિની વૃદ્ધિમાં નમ્રભાવ, દઢ નિશ્ચયબળ, મહાન પુરુષોના માર્ગ પર આરોહણ કરવાનો અભિલાષ, સન્તોષવૃત્તિ, મૃદુતા, ઋજુતા, લેકભયથી પિતાના સિદ્ધાનથી વિચલિત ન થવાપણું અને સર્વત્ર ચિત્યનું પાલન-આ પ્રકારનું સદાચરણુ એ સદાચાર છે,
18-19-20-21. Abandonment of scandaloue paths, readiness to share others' burdens, gratefulness, abstention from speaking ill of others, praise of the good, polite speech proper to the occasion, liberality, refraining from improper or misdireoted expertditure, keeping of one's pro:nise or yow, giving up cf idlenese, reasonable insistence in matters of importance, loftinees of mind even in poverty, humility in prosperity, firm determination, desire to follow in the footsteps of the great, contentment, gentleness, straightforwardness, adlierence to one's principles in spite of adverse oriticism on the part of the people and aptitude for always doing the right thing at the right moment:-these constitute the rules of goort cor duct.
Ahol Shrutgyanam