________________
मध्यात्मतवालोकः
૧૩ જે વીતરાગ છે તે પરમેશ્વર છે. તેને કંઈ પણ પ્રિય કે અપ્રિય (રાગછેષ) નથી. કેમકે રાગાદિ દે એ જ આવરણ છે અને એ આવરણવાળ ન શુદ્ધ હોઈ શકે, ન પૂર્ણ તસ્વદ્રષ્ટા હોઈ શકે.
13. He who is devoid of passions is God. He has no likes and dislikes. Blemishes such as attachment etc. conceal Reality. They are veils obscuring the real qualities of the Soul. How can ove, swayed by them, be called pure and the Seer of Truth or omniscient ?
વ સરાણા વમુરતા ક્રિશ્ચિજ્ઞાાseણા, સસી सोऽनन्तवीर्यो वयमल्पवीर्या अस्माकमाराध्यतमः स देवः ॥ १४ ॥
૧૪ આપણે રાગી છીએ, જ્યારે દેવ વીતરાગ છે; આપણે અલ્પજ્ઞ છીએ, જ્યારે તે સર્વવત્ છે, આપણે અપવીયે છીએ, જ્યારે તે અનન્તવીર્ય છે. એ જ કારણ છે કે આપણને એ પરમ આરાધ્ય છે. આપણે પરમ પૂજ્ય છે.
14. We are passionful, while God is dispassionate. We know very little, while He is omniscient. We are possessed of very little power, while He is possessed of infinite power. He deserves, therefore, to be worshipped by us.
प्रमोर्गुणानां स्मरणात स्वचेत:-शोध-प्रवीणीभवनं हि पूजा । अपास्य दोषां चरितं विशुद्धीकर्तुं मतः कर्मविधिः समग्रः ॥ १५ ॥
૧૫ પરમાત્માના ગુણોના ચિત્તનદ્વારા પિતાના ચિત્તને સુધારવા તત્પર થવું એનું નામ જ પૂજા છે. પોતાની વર્તણુકની અન્દર જે બુરાઇઓ હેય તેમને દૂર કરી ચારિત્રને વિશુદ્ધ કરવા ગુણસમ્પન્ન જીવન ઘડવા પ્રત્યે લક્ષ દરવા માટે જ સમગ્ર ક્રિયાકાંડ (પૂજાવિધિ ગેરે) ચેજવામાં આવ્યાં છે.
Ahol Shrutgyanam