________________
દ્વિ- પ્રમ્
10. Tbe entirely pure. Supreme Soul who is free from all faults such as attachment eto, aud whose Knowledge is all-illu. mining is called God ((મામા).
रागेण रोषेण वयं प्रपूर्णास्तथैव देवोऽपि हि सम्भवेञ्चेत् । कस्तत्र चास्मासु च तर्हि भेदो विवेक्तुमर्हन्ति बुधा यथावत् ॥ ११ ॥
૧૧ રાગ અને દ્વેષથી આપણે ભરેલા છીએ, દેવ પણ એવો જ હોય તે પછી એમાં ને આપણામાં શું ફેર રહે? સુજ્ઞ આ વિષયમાં યોગ્ય વિવેક કરી શકે છે.
11. If it is possible for God to be full of attachment and batred, like us-the mortals, then there is no difference between Him and us. The wise can properly distinguish this.
अरागभावः पुरुषार्थसाध्यो देवस्य तवं परमं तदेव । रागादिदोषेष्वपयातवत्सु सद्यः परंज्योतिरुदेति पूर्णम् ॥ १२ ॥
૧૨ વીતરાગ સ્થિતિ પરમ પુરુષાર્થના ગે સાધ્ય છે. એ જ દેવનું મુખ્ય તત્વ છે. રાગાદિ દે ક્ષીણ થતાંની સાથે જ પરમ જ્યોતિપૂર્ણ પ્રગટ થાય છે. અર્થાત કેઈ પણ છવ પિતાનાં આવરણોથી મુક્ત થતાંની સાથે જ પિતાનાપૂર્ણ શુદ્ધ જ્ઞાનાદિ-મૂળરૂપે પ્રગટ થાય છે.
12, Freedom from passions is to b: accomplished by great efforts. This is the chief characteristic of God. When impurities such as attachment etc. are totally wiped out, then only and just then there arises the divine Light of Omniscience.
यो वीतरागः परमेश्वरः सोऽप्रियं प्रियं वा नहि तस्य किश्चित् । રામાણિssઘરનાનિ નામ તા ર શુઢો ન ર તવણી ૨૨ .
Ahol Shrutgyanam