________________
३६०
अध्यात्मतस्त्रालोकः
अपक्षपाताः शुचितत्वबोधा महाव्रतेषु स्थिरतां दधामाः । અજ્ઞિનઃ શાન્તામીર-ધીરા ધોલેરા સુરત્રો વત્તા ! ૮ ॥
૮ જેએ પક્ષપાતરહિત છે, જેએ શુદ્ધ તત્ત્વજ્ઞાનથી વિભૂષિત છે, જેએ મહાવ્રતેની સાધનામાં અખંડ જાગરૂક છે અને જેઓ શાન્ત, ગમ્ભીર, ધીર તેમ જ સ’વિમુક્ત છે એવા શુદ્ધ ધર્મોપદેશક વિરક્ત સન્તા ગુરુ છે.
8. The religious preceptors [Gurus] are they who are impartial, who know the essence of true knowledge, who are firm in the observance of great vows [Mahāvrates], who have renou+ nced attachment to worldly things (est) and who being tran. quil, solemn and patient, ably preach pure religious principles.
तथाविधाः श्रीगुरal भवान्धौ स्वयं तरीतुं न परं यतन्ते । उद्धर्तुमन्यानपि देहभाजः, परोपकाराय सतां हि यत्नः ॥ ९ ॥
હું એવા ગુરુએ ભવસમુદ્રમાં કેવળ પેતે જ તરવાના પ્રયત્ન કરે છે એમ નથી, પણ માના ઉદ્ધાર કરવામાં પણ યત્નવાન હેાય છે. સજ્જન સ્વભાવતઃ પરીપકાર-પરાયણ હોય છે.
. Not only do such teachers try to cross the world-ocean, but also try to help others to cross it. Truly the good always work for the benefit of others.
न यत्र रागादिकदोषलेशो ज्ञानं च यत्राखिलतन्त्रमासि ।
स पूर्णशुद्धो भगवान् परात्मा सतां मतो ' देव ' पदाभिधेयः ॥ १० ॥
૧૦ જે રાગદ્વેષાદિ સવ દાષાથી વિમુક્ત છે અને જેનુ જ્ઞાન સકલતત્ત્વ પ્રકાશક છે એવા પૂણ' શુદ્ધ પરમાત્મા ‘દેવ' કહેવાય છે.
Aho! Shrutgyanam