________________
द्वितीय-प्रकरणम्
5. Parents occupy the foremost place among elders worthy of adoration, A man, though learned, is unwise if be disrespects them, Can such a inan be able to propitiate bis religious preceptors and earn their favour? A tree which has not taken deep root, is sure to remain stunted.
महोपकारी पितरौ प्रसिद्धी कर्तव्यमाद्यं हि तयोरुपास्तिः। ते मोहिनोऽज्याय्यममू प्रपीड्य ये धर्मकर्माऽऽचरितुं यतन्ते ॥ ६ ॥
૬ માતા-પિતા મહાત્ ઉપકારી તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભક્તિ એ પ્રથમ કર્તવ્ય છે. તે માણસો મોહા કુલ છે કે જેઓ તેમને ખોટી રાતે સનાપમાં બળતાં મૂકી ધામિક કામ કર તૈયાર થાય છે.
6. Parents are known as great benefactors [ to whom all must feel deeply indebted I. To serve them with respect is the first duty. Those perzons are igoorant and misguided who wish to go to perforu -called religious practices, leaving their parents in undeserved torrents withont justification,
वृद्धस्य सेवा गुरुलोकसेवा ग्लानस्य सेवा पुनरार्तसेवा। संसाधनं जीवन-मंगलस्य सेवाप्रधानो हिं मनुष्य-धर्मः ॥ ७॥
છ વૃદ્ધની સેવા, વડીલેની સેવા, ગુરુઓની સેવા, લાનની સેવા અને દુઃખીની સેવા એ કલ્યાણપ્રાપ્તિની ઉત્તમ સાધના છે. મનુષ્યધર્મ ખરેખર સેવા-પ્રધાન છે, અર્થાત્ મનુષ્ય ધમની સાધનામાં સેવા મુખ્ય સ્થાન છે.
7. Service to the aged, to the elders, to the diseased and to the distressed is the best instrument of making life auspicious. Service is indeed the principal among the duties of man.
Amol Shrutgyanam