________________
ગણ-૨
‘પૂર્વસેવા
[ જોર-હા છ૪]
योगाधिरोहो नहि दुष्करश्चेत् किं दुष्कर तहि जगत्त्रयेऽपि ? योगस्य भूमीमधिरोढुमाद्यः किमप्युपाया परिभाव्यतेऽयम् ॥१॥
૧ ગ–પથ પર આરહણ કરવું જે દુષ્કર ન હોય તે ત્રણ જગમાં કઇએ દુષ્કર નથી. ગની ભૂમિ પર આરહણ કરવા માટે આ પ્રાથમિક ઉપાય ટૂંકમાં બતાવવામાં આવે છે.
1. Nothing in the three worlds is difficult, if the practice of Yoga be pot so. Below is briefly described the preliminary means of achieving this task, (Yoga means concentration of the mind on the Supreme Being or the real intrinsic nature of the Soul.]
भक्तिर्गुरूणां परमात्मनश्चाऽऽचारस्थ शुद्धिस्तपसि प्रवृत्तिः । निःश्रेयसे द्वेषविवर्जितत्वमियं सताऽदीत 'पूर्वसेवा' ।। २ ।।
૨ ગુરુભક્તિ, ભગવદ્-ઉપાસના, આચારશુદ્ધિ, તપ, અને મોક્ષ વિષે અષ વૃત્તિ આટલી બાબતો પૂર્વ સેવા ” ના નામથી બતાવવામાં આવી છે– ( હરિભદ્રાચાર્યના ગબિન્દુ' ગ્રન્થમાં).
2. The following constitute what is termed [ by Haribhadra Ácbarya's Yoga-Bindu] Preliminary duty [Purva seva]:-devotion to Gurus ( the elders ), worship of God, purity of conduct, practice of susters living and pon-aversion to final Beatitude.
Ahol Shrutgyanam