________________
અપામતાસો
ઉદ્ધાર માટે વિચાર કરે, સમજે કે કાઇ પાતાના ઉપર નિર્દય હાય ખરા ? ગૃહમાં મૂઢ પણ એવા ન ડ્રાય,
ન
३५.६
111, Oh, wise persons, make your lotus-like heart selfabiding by extricating it from contact with external matters, and then, encamping in the garden of peaceful quietude, think out for yourself the problem of emancipation of Soul ensnared in the meshes of Karmas from time without beginning. What prince of fools even, would ever be cruel or merciless towards his own Soul ?
इत्येवं गृहिणोऽपि चेतसि सदा सद्भावनालम्बनाद्
अध्यात्मं रचयन्ति चारुचरितास्त त्रप्रदोषोज्ज्वलाः । एतेनैव यथा च तेऽपि भवतो मुच्यन्त एवासुखाद्,
इत्येवं परिभावितः परिमितोऽध्यात्मोपदेशो मृदुः ।। ११२ ।।
૧૧૨ આ પ્રમાણે, સદાચરણુસમ્પન્ન અને તત્ત્વજ્ઞ એવા ગૃહસ્થે પશુ સંભાવનાના નિત્ય પરિશીલનથી પેાતાના ચિત્ત પર મધ્યાત્મની રચના કરી શકે છે; અને આ જ માગે તે પણ દુઃખપૂર્ણ સ’સાર-ચક્રથી છૂટી શકે છે. આમ, અધ્યાત્મને પરિમિત અને સુગમ-ઉપદેશ • પ્રકરણમાં થયા.
આ પ્રથમ
112. Thus, even householders, endowed with good knowledge and conduct, can impress the picture of Adbyatma ( spiritual wisdom) on their hearts, by constantly resorting to elevating thoughts; and thus, by such means even they become liberated fry: this painful Sumsara.
Here ends the first ohapter containing brief and easy instruction regarding Adhyātma ( Spiritual knowledge ).
इति अध्यात्मलोके प्रबोधनं नाम પ્રથમ-પ્રગમ |
Aho! Shrutgyanam