SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतवालोकः માણસ આખી જિન્દગી પશુ જીવન જેવું જીવે છે, પણ મનુષ્ય મનુષ્ય (માણસ માણસ) બનતો નથી! 93 This human being [in infancy] is rolling in filth like a bog; afterwarde (in youto be is swayed by passions like an ale; and after that he resembles an old ox when overtaken by old age; but he never be have or acts like a real human being in bis wbole life, लाभार्थमाध्यात्मिक-जीवनस्य देवा अपीप्सन्ति मनुष्य-जन्म । तदेव किं त्वं मलिनीकरोषि प्रमाद-पङ्के हृदि चेत ! किञ्चित् ।। ९४ ॥ ૯૪ આધ્યાત્મિક જીવનના લાભ માટે સ્વર્ગના દેવો પણ મનુષ્યજન્મની પ્રાપ્તિ ઈચ્છે છે. તે જ મનુષ્ય-જન્મને તું પ્રમાદરૂપ કાદવમાં કેમ રંગદળી રહ્યો છે? હૃદયમાં જરા વિચાર કર. 94 Even godo long for human birth in order to obtain api. ritual elevation, then why do you defile the same with the mud of negligence ? Give some thought to tbis matter in your mind, € Human life ie au invaluable life, 80 it should be properly made use of.) सदैहिकं साधयितुं परोऽसि परन्तु किश्चित् सहगामि नास्ति । यद्यस्ति किञ्चित् त्वयि बुद्धितत्वं विचिन्तय स्थैर्यत आत्मनीनम् ॥ ९५ ॥ ૫ હમેશાં આ જિન્દગીના ભોગો મેળવવાની મહેનતમાં તું લાગ્યો રહે છે; પણ નક્કી સમાજ કે કંઈ પણ સાથે ચાલનાર નથી. તારામાં જો કંઇ બુદ્ધિનું તાવ હોય તે આત્માને હિતકા ક માર્ગને સ્થિર ચિત્તે વિચાર કર ! 95 You alwys (main engaged in achieving merely worldly Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy