SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૧ જેઓ પ૨માથમિ (ઉચ અદમભૂમિ)ને સાચે ખ્યાલ પામ્યા છે તેઓ સ્વરૂપ-લાભની દિશામાં હમેશાં પ્રયત્નશીલ રહે છે. એ લાભ પ્રાપ્ત થતાં કંઈ પણ બીજું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અતઃ આત્માભિમુખ બનવાનું પિતાનું કલ્યાણરૂપ ધ્યેય કલ્યાણાભિલાષીએ ધ્યાનમાં રાખવું ઘટે. 91. Those who have firmly fised their highest ideal, ungea. gingly strive for self-realization. Self-realization leaves nothing elge to be attained. So one should direct one's attention to sell. realisation, अयं जनो मातृ मुखः शिशुत्वे तारुण्यकाले तरुणीमुखश्च । जराऽऽगमे पुत्रमुखः पुनः स्याद् विमूढधीरात्ममुखस्तु न स्यात् ॥९२॥ ૯૨ આ માણસ બાલપણામાં રવાભાવિક રીતે માતાની તરફ માં કરી બેસે છે, યૌવન-વનમાં પ્રવેશ કરતાં સ્ત્રી તરફ હે ફેરવે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સામું મોડું કરે છે, પણ મૂઢમતિ કદી આત્મા તરફ મુખ કરતા નથી. 92. This bumag bairg ( naturally ) hus a leaning towards his mother in his infancy; towards his young wife in his youth; towards his song again in old age; but a fool as he is he has never any leaning twards Self. आदौ भवेच्शकरवत् पुरीषे ततः पुनमन्मथ -गर्दभः स्यात् । ગાકૂવા પાસા બારે મનુષ્યો જ પુનર્ધનુષ ૧૩ . ૯૩ આ માણસ પ્રથમ તો (બચપણમાં અશુચિમાં ભંડની જેમ આળે તે હોય છે, પછી (જુવાની આવતાં) કામચેષ્ટામાં ગધેડા જેવું બને છે અને એ પછી ઘડપમાં એની બૂઢ બળદ જેવી હાલત થાય છે. આમ Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy