SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ રેકર अध्यात्मतालोकः वृधान्यचिन्तां कथमातनोषि ? वृथान्यकार्ये किमुपस्थितः स्याः ? किं धूम-पुजं यतसे ग्रहीतुं विकल्पजालं मनसि प्रतन्वन् १ ।। ८४ ॥ ૮૪. નકામે શા માટે પારકી ચિન્તા લઈ ફરે છે? વ્યર્થ પારકી પંચાતમાં કેમ પડે છે? મનની અન્દર વિકપાળ ચી ધૂમાડાના બાચકા ભરવા જેવું શું કામ કરે છે? 84. Why do you fruitlessly trouble yourself in anxious thoughts about others in no way connected with you? Why do pou uselessly interfere with matters which do not concern you ? You try [ as it were ) to accumulate volumes of smoke, as you indulge in incoherent, useless thoughts! अपाचिकीर्षुर्यदि दुःखयोगमपाकुरु स्वं चरिताविलत्यम् । सुखश्रियं वाञ्छसि वास्तवीं चेत् सदा सदाचारपरायणः स्याः ।। ८५ ॥ ૮૫. દુઃખના સંગને ખસેડવા ચાહતે હોય તે દુરાચરણ મૂકું દે. સાચું સુખ મેળવવું હોય તે સદા સદાચરણ-પરાયણ બન. 85, If you want to ward of misery, renove impurities of obaracter. If you wish to be endowed with excellent bappiness, keep your conduct alwuss good. अपासितुं दुष्प्रकृति गुणानामभ्यासहेतोश्च मनोद्रढिम्ना ! आवश्यकत्वं स्व-नियन्त्रणस्य यथोचितस्थ प्रवदन्ति विज्ञाः ॥ ८६ ।। ૮૬. પોતાની બુરી ટેવને કાઢવા અને સગુણેનો અભ્યાસ કરવા માટે દૃઢ મનથી પિતાની જાતને યાચિત કાબૂમાં રાખવી એ જરૂરતું છે એમ વિશ લોકે વહે છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy