________________
E-દાળનું
81. One sbould always introspect and examine whether one gets purified or becor.es defiled. The ignorant persona mainly interested in acquisition and loss of wealtb, do not examine the trend which their character takes.
करोषि दृष्टि न गुणे परस्य दोषान ग्रहीतुं तु सदाऽसि सज्जः । युक्तं न ते शुकरवत् पुरीषे परस्य दोष रमणं विधातुम् ।। ८२ ॥
૮૨ બીજાના ગુણ પર તારી પ્તિ જતી નથી, પણ બીજાના દેશે ગ્રહ કરવામાં તું હમેશા તયાર રહે છે. જેમ ભુંડને અશુચિમાં મજા પડે છે. તેમ તને બીજાના દે માં- બીજાના દોષોને ખેળવામાં આનન્દ પડે છે આ સારું કહેવાય?
82. Without appreciating the sites of others, you are al Wys ready to fiod faults in them. You take delight in the faults of others just as a bog dues in fitb; but such a course of life it quite unbi coping.
दोषानुबद्धः सकलोऽपि लोको निर्दूषणस्त्वस्ति स वीतरागः । न किं पुनः पश्यसि दह्यमानमहो ! स्वयोरेव पदोरधस्तात् ? ॥ ८३ ॥
૮૩. દોષયુક્ત આખું જગત છે. નિર્દોષ તે એક માત્ર વીતરાગ પરમાત્મા છે. પણ તું તારા પિતાના જ પગ નીચે બળતું કેમ જતો નથી? ( તારું પિતાનું કેટલું સુધારવાનું છે એ કેમ જેત નથી?)
83. No human being is ordinarily free from faults; only the Passicnless One is fanlık 88. So do not be blind to what is burning under prur own feet.
Ahol Shrutgyanam