SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વિશt-કાળા | દર હમેશાં રસાયણ સેવ અને પિષ્ટિક ભજન કરે, તે પણ આ દેહ-કુષ્ણને જે ભમવશેષ બનવાને સ્વભાવ છે તે મટવાને નથી. 62. Even though you may resort to medicinal compounds serving as elixir vitiu: and take tonicfoods: get the physical (jurlike ] fraue cas never be made to acquire immunity from destruction. (So, strengthening the body should not be made the 80!e purpose of life. ) रोगैः प्रपूर्ण भविनां शरीरमन्त:स्थितेष्वेषु जनो मदान्धः । यदा बहिस्ते प्रकटीभवन्ति दीनाननः पश्पति दुःखमेव ।। ६३ ॥ ૬૩. દેહધારીનું શરીર રોગથી ભરપૂર છે. એ રોગ અન્દર હોય ત્યાં સુધી મા સ મદાધ થઈ ફરે છે, પણ જ્યારે તે (રોગે) બહાર આવે છે ત્યારે માણસ બપડે દીન બની જાય છે અને સર્વત્ર દુઃખ જ જુએ છે. 63. The physical body of creatures is the repository of diseases. So long as they are hidden inside, oue moves about blinded by intoxication or passion. When once they become manifest, the wretched person with bis dejeoted lock, sees nothing else but misery everywhere. શરીમોહં રિઝ રેતા-શુદ્ર વાર: સતા વિષે न देह शुद्धौ पुरुषार्थसिद्धिश्चित्ते तु शुद्धे पुरुषार्थसिद्धिः ॥ ६४ ॥ ૬૪. શરીર-મેહ દુર કરી ચિત્તની શુદ્ધિ માટે સદા પ્રયત્નશીલ થવું જોઈએ. દેહશુદ્ધિમાં પુરુષાર્થ-સદ્ધિ પૂર્ણ થતી નથી, પણ પુરુષાર્થસિદ્ધિ પૂર્ણ થવા માટે ચિત્તની શુદ્ધિ પરમ અને પ્રમુખ આવશ્યક છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy