________________
प्रथम-प्रकरणम्
પર. નાનાવિધ દુઓથી પીડાતા જીવને ત્રણ લોકમાં કઈ શરણ છે? શરણ લેવાયેગ્ય ધર્મ છે તે પણ જે ન આરાષાય તે દુઃખને નાશ કેમ સધાય ?
52. There is none who can afford refuge, in the three wo r!de, to an embodied soul exposed to various miseries. Dharma is the sola refoga, and if that be pot resorted to, nothing else can relieys him of his distress.
संसारदावानलदाहतप्त आत्मैष धर्मोपवनं श्रयेच्चेत् । दुःखोपलब्धिर्न भवेत् तदाऽस्य कीदृक् तमो भास्वति भासमाने १ ॥ ५३ ॥
૫૩. સંસાર-દાવાનળની જવાળામાં બળતે આત્મા જે ધર્મના બગીચાનો આશ્રય લે તે તેને દુઃખ ભેગવવાનું ન રહે, તેના સઘળા સન્તાપ શ'ન્ત થઈ જાય જ્યાં સૂર્ય તપતો હોય ત્યાં અલ્પકાર કે !
53. There is no scope for ailments, when the embodied soul scorched by the confligration of the worldly existence, ri. gor!! to the pleasure-garden of Dhrama ( religious duties or meritorious deeds ). How can there be darkness when the sun shines ?
मातेव पुष्णाति पितेव पाति भ्रातेव च स्निह्यति मित्रवञ्च । प्रीणाति धर्मः परिपाल्यमानो न साम्प्रतं तत्र निरादरत्वम् ॥ ५४ ॥
૫૪. ધર્મનું આરાધન કરનારને ધર્મ માતાની જેમ પિષણ કરે છે, પિતાની જેમ રક્ષણ કરે છે, અને ભ્રાતાની જેમ સ્નેહ તથા મિત્રની જેમ પ્રેમ કરે છે. માટે ધર્મ તરફ અનાદર ધરાવે ઠીક નથી.
54, Dhrama ( religious duty ), if discharge propʻrly, r ars
Ahol Shrutgyanam