________________
મંચ-પ્રમ
३२७
48. In the morning, at noon and in the evening all objeets of the world are seen undergoing changes. What then can be the object of our trust?
Here are a सर्वः संसारवासे वसतां जनानाम् |
एष
स्वभावसिद्धं परमार्थरूपं चिद्रूपसम्बन्धमुपेक्षसे कि १ ॥ ४३ ॥
૪૩ સ’સારવાસમાં વસતા પ્રાણીઓના આ તમામ સમ્બન્ધ ઔપાધિક [ બાહ્ય ઉપધિથી સજા'યે ] છે. ખરે સમ્બન્ધ જે સ્વભાવસિદ્ધ છેતે ચૈતન્યસ્વરૂપ સમન્ય છે, તેની ઉપેક્ષા કેમ કરે છે?
43. All these [phenomenal ] relationships of living beings are due to causes foreign to the real nature of the'r soul. Why do you, then, disregard the real and natural relationship based upon the Knowledge of Soul?
नारी किमया तनयः किमीयो मित्र किमीयं पितरौ किमीयौ ? गन्तव्यमेकाकिन एव हीतः पुण्यं च पापं च परं सह स्यात् ॥ ४४ ॥
૪૪ અધ્યાત્મષ્ટિએ ( તાત્ત્વિક અને શાશ્વત સર્ચાળની દૃષ્ટિએ ) વિચારીએ તે। શ્રી કેની ? પુત્ર કેને મિત્ર કે ને ? માબાપ કાનાં ? અહીંથી એકલાએ જ જવાનું છે, સાથે આવવામાં ફક્ત પુણ્ય ને પાપ જ.
44, Whose is the wife, whose the son, whose the friend and Lose the parents? At the time of departing from here, Oh man you have to go alone unaccompanied by anyone except your merit and demerit. (The relations with wife, son, frien} and parents are merely temporary and not pranent, and should be viewei as such, )
Aho! Shrutgyanam