SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ अध्यात्मतवालोकः गिरेगुहायां जलधेश्च मध्ये पातालभूमौ त्रिदशालये वा। क्वाप्येतु मृत्योस्तु भवेन गुप्तः स भूर्भुवःस्वस्त्रितयं हि शास्ता ॥ ४५ ॥ ૪૫ ગિરિ-ગુહામાં, સમુદ્રના મધ્ય પ્રદેશમાં, પાતાળમાં યા દેવલેકમાં કચંય પણ પ્રાણી ચાલ્યા જાય કયાંય પણ સંતાઈ જાય, પણ મૃત્યુથી છાને રહી શકતો નથી, મૃત્યુથી બચી શકતો નથી. કારણ કે સ્વર્ગ, મર્યાં અને પાતાળ એ ત્રણે લોકોને એ શાસનકર્તા છે. 45. Wherever one may go either to the interior of the ocesn, or to the caverns in mountains, or to the Dether-worlds or to the abode of gode, he will not remain concealed from the god of death, because he (the latter ) controls and rules all the three worlds. उद्दण्डदोर्दण्डबलव्यपास्तजगद्वला दुःसहतेजउग्राः । प्रशासति स्म क्षितिमण्डलं ये तेऽपि प्रयाताः खलु रिक्तहस्ताः ॥४६॥ ૪૬ જેમનું ઉદંડ દેડ–બલ જગતના બળને પરાસ કરવામાં સમર્થ હતું એવા પૃથ્વીશાસક ઉગ્ર તેમૂતિ રાજા-મહારાજાઓ પણ આખરે ખાલી હાથે જ ચાલતા થયા 46. Even the sovereigo kings who dissipated the forces of tbe world by the might of their terrible staff-like arme, who were endowed with awe-inspiriog lustre and who once supremely ruled the terrestrial globe, left this world indeed with empty hands. जेगीयते स्मेन्दुमयूखशुभ्रं यशो यदीयं पृथिवीतलेऽस्मिन् । महाभुजारतेऽपि हता यमेन व्यादाय वक्त्रं सहसा प्रसुप्ताः ॥४७॥ Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy