________________
प्रथम-प्रकरणम्
૩૭ વસ્તુતઃ જગતમાં કઈ કેઈનું નથી. પ્રાણી ફેગટ મેહથી પીડાય છે. અધ્યાત્મદષ્ટિથી વિચાર કરાય તે આ સઘળું નિસ્ટાર જણાય.
37. In the whole phenomenal world, nobody stands in per. manent relationship with another. La vain does this world trou ble itself painfully out of illusory attachment. If one judges from the standpoint of spiritual wisdom, one would be convincad of the unsubstantiality of all objects.
महालयारामसुलोचनादि यद् बाघदृष्ट्या परिदृश्यमानम् । भवेद् विमोहाय तदेव वस्तु वैराग्यलक्ष्य पुनरात्मदृष्टया ॥ ३८॥
૩૮ મહેલ, બાગ અને રમણ વગેરે જે બાહા દૃષ્ટિથી જોતાં મેહ ઊપજાવે છે, તે જ અન્નદ્રષ્ટિથી જોતા વૈરાગ્યજનક બને છે,
38. Palatial buildings. gardens ( pleasure-grounds ), beautiful-eyed ladies, etc., if viewed from the phenomenal standpoint, fetter the mind; but the game things viewed from the spiritual standpoint, bring on glorified disattachment.
दुःखं विना किञ्चन दृश्यते न सुखं विचित्रेऽत्र भवत्रपञ्चे । तथाप्यहो ! वैषयिक प्रसङ्गं सुखस्वरूपं भविनो विदन्ति ॥३९॥
૩૯ વિચિત્ર ભવપ્રપંચમાં (હવાસનાની દુનિયામાં) દુઃખ વિના કંઈ સુખ દેખાતું નથી, છતાં પ્રાણી (મહાધીન હોવાથી ) વિષયપ્રસંગને સુખસ્વરૂપ "સમજે છે.
39. In this phenomenal worldly expanse nothing but miger ry is to be seen, not an iota of happiness; yet deluded persons look upon amorous pleasures as constituting bappiness." **
Aho ! Shrugyanam