________________
३२४
સારી :
34. Sell-interest governs all minde; it is a potent factor in bringing about friendly relations. It alone feeds love, 88'oil does light. When once the interest ceases, the bond of usion gurely breake.
यस्यास्ति वित्तं प्रचुरं तदीया विनम्ररूपेण भवन्ति सर्वे । दारिद्र्य आप्ते तु सहोदरोऽपि प्रेमी वयस्योऽपि पराङ्मुखः स्यात् ॥३५॥
૩૫ જેની પાસે પ્રચુર ન હય, બધા નમ્રતાપૂર્વક તેના અનુગામી બને છે, બધા તેની સાથે માનભર્યો વહાર રાખે છે; પણ એ જ માણસ દદ્ધિ દશાને પ્રાપ્ત થતાં એને સ્નેહી સહેદર પણ અને પ્રેમી મિત્ર પણું એનાથી પર હુમુખ થઈ જાય છે,
35. All persons become servile followers, importunately soli. citing favours of him who is the possessor of immense wealtb. But when he is reduced to poverty, even his own brother or even an affectionate friend is loath to look at bim.
पितेति मातेति सहोदरेति मित्रेति कर्मस्फुरणोपजातम् । अवास्तवं खल्वपि मन्दमेधाः सम्बन्धमात्मीयतया प्रवेत्ति ॥ ३६ ॥
૩૬ પિતા, માતા, સહદર, મિત્ર એ બધે સમ્બન્ધ કમસંસ્કારના વિરકુરણ પર રચાયેલું છે. અતએ તે અવાસ્તવિક છે, છતાં મન્દીમતિ એ સમ્બન્ધને આત્માને પારમાર્થિક સબન્ધ સમજે છે,
36. Tho relations of father, mother, brother and sister ) and friend rise from the working of Karma; but the ignorant con. sider auch relationsbips, though unreal, as connected with Soul.
न कोऽपि कस्यापि जगत्यशेषे पृथैव मोहाद् व्यथते जनोऽयम् । अध्यात्मदृष्ट्या परिचिन्तयेञ्चेनिस्सारमेतनिखिलं प्रतीयात् ॥ ३७॥
Aho! Shrugyanam