________________
પ્રથમ પ્રમ
शरीरिणां जन्म-जरा-मृतीनां दुःखानि शास्त्रानुभवा वदन्ति । रोगादिजातानि पुनर्बहूनि भयङ्करेऽस्मिन् भववारिराशौ ॥ २१ ॥
૨૧ પ્રાણીનાં શાસ્ત્રણિત અને અનુભવસદ્ધ જન્મ-જરા-મરણનાં દુઃખા અને એ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ, શાક-સન્તાપનાં ખીજા દુઃખે ભવ સમુદ્રમાં ઘણાં છે.
३१९
21. In this dreadful ocean of worilly existeneł, there exist innumerable ailments as described in scriptures aud as experienced by us. There are the ailments of birth, old age and death of living beings, is also of diseas, anxiety, adverse condition, 8rrow and the like.
देहान्तरानागमनाय तस्माद्, मोहं निहन्तुं सुधियो यतन्ते ।
मोहो हि संसार - महालयस्य स्तम्भः समस्तासुखवृक्षत्रीजम् ॥ २२ ॥
૨૨ માટે ફ્રી શરીરયેળ ન થવા દેવા માટે સુજ્ઞ જન મેાહુને હણવાના પ્રયત્ન કરે છે. કેમકે મેહુ જ સ’સાર-મહાલયના સ્તંભ છે. અને સમગ્ર દુઃખવૃક્ષાનું બીજ છે.
22. Consequant!y to pr vent the recurrence of birth, the wise try to destroy illugory attachmeat; because it [only] is the seed of all trees of sufferings and the main prop of the gig<ntic world-building.
सर्वेऽपि दोषाः प्रभवन्ति मोहाद्, मोहस्य नाशे नहि तत्प्रचारः । इत्येवमध्यात्मवचोरहस्यं विवेकिनश्चेतसि धारयन्ति ॥ २३ ॥
૨૩ તમામ બુરાઇએ મેહમાંથી ઉદ્ભભવે છે, માહુના નાશ થતાં કાઈ પશુ દેષને અવકાશ રહેતા કે મળતા નથી. અધ્યાત્મવાણીનું આ રહસ્ય છે, જે વિવેકી હૃદયમાં સતત પ્રકાશતુ રહે છે,
Aho! Shrutgyanam