________________
प्रथम-प्रकरणम्
૩૨૩ ૫ સમુદ્રમાં દ્વીપ, મરુમમિમાં વૃક્ષ, રાત્રિમાં દીપક અને હિમતુમાં અગ્નિને વેગ, તેમ, કરાલ કલિકાલમાં અધ્યાત્મને વેગ દુર્લભ છે. મહાન ભાગ્યવાન જ એ દુર્લભ તત્વને પ્રાપ્ત કરે છે.
5. In this very formidale Kaliyuga, it is a rare and for. tunate being alone that attains Adhyatm difficult of attainment, which is like an island in ocean, a fruit-bearing treo ini a desert, # lamp durivg night or a hearth in winter.
जरा जराया मरणं च मृत्योः सर्वामयानामपि राजयक्ष्मा । जन्मद्रुबीजाग्निरनन्तविद्यानिदानमध्यात्म-महोदयश्रीः ॥ ६ ॥
૬ મહોદયા અધ્યાત્મ-વિભૂતિ એ જરાને માથે જરા છે, મૃત્યુનું મોત છે અને સર્વ રેગો પર ક્ષય-પ ત છે. એ જન્મ-મરણના ચકરૂપ વૃક્ષના મૂળમાં આગ છે અને અનન્ત વિદ્યાનું ઉદ્ગમસ્થાન છે.
6. The resplendent spiritual grandeur is vanquisher of old age, annihilator of death, consumer of all diseases, oonfiagration to the seed of the tree of birth and death, and the cause of perfect knowledge.
तेऽपि प्रचण्डा मदनस्य वाणाश्छिद्राकुलं यः क्रियते तपोऽपि । अध्यात्मवापिहिते तु चित्ते निःसंशयं कुण्ठिततां व्रजन्ति ॥ ७ ॥
૭ કામદેવનાં તે પ્રચંડ બાણ પણુ-જેઓ તપને પણ છિદ્રાકુલ કરી મૂકે છે--અધ્યાત્મરૂપ બશ્વરથી ઢંકાયેલા ચિત્ત આગળ ખરેખર બુઠાં પડી જાય છે.
7. Before the neverfailing shafts of Cupid, even austerities are rendered vulnerable; but surely they ( i, e. the shafts ) prove blunt, take no effect on mind armoured with Adhyatma.
Aho 1 Shrutgyanam