________________
૨૧૮
भी विजयधर्मसूरिश्लोकालि ચારિત્રનું પરિપાલન, ગુરુભક્તિનિકા અને વિદ્યાધ્યયનમાં સુયોગ્ય પ્રયત્ન રીલપણું આ ત્રણના ચગે, આત્મનિશ્ચયમાં નિશ્ચલ એ જે સાધુનો અભ્યદય વખતે ચાલે છે
7 Who, with unswerving resoluteness, went on achieving his progressive adv.ncement with the aid of right conduct, steady devotion to the great Guru ( præceptor ) uod propar diigence in the parau't of learning;
अप्यल्पमेधा ढढनिश्चयेन प्रकर्षमारोहति कर्मयोगात् । इत्येतदर्थस्य निदर्शनं यः स्वतः प्रकाशं प्रकटीचकार
|
૮ |
જાડી બુદ્ધિને માણસ ૫દઢ સંકલ્પના અને પ્રખર પુરુષ થ સાધી લેકમાન્ય ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે એ વાતનું ઉદાહરણ જેમણે પિતા ની જાતથી સ્પષ્ટ રજુ કર્યું છે, ૮
8 Who has, by his own example, clearly demonstrated that even a dvil-witted person cin achiev: & high degree of advance. ment, if he is devotel to his duties with the force of firm determination;
गृहस्थवर्गेषु सुयोग्यविद्वन्-निष्पादनार्थ हृदये यदीये । समुत्कटो जागरितोऽभिलाषः समाजमभ्युन्नतिमानिनीषौ
॥९॥
સમાજને ઉન્નત બનાવવાની ભાવના સેવતા જેમના હૃદયમાં, સામાન્ય જનસમૂહમાં (વેશ્ય-વર્ગમાં સુગ્ય વિદ્વાને ઉત્પન્ન કરવાની ઉત્કટ આકાંક્ષા જાગી. ૯
9 In whose mind bent upon leading the society to elevation, there ar088 & ardent desire to prod1109 abls learned aien from among the house-holdere (common people );
Ahol Shrutgyanam