________________
मआश्वासनम्
૨૮૩ તેઓ હીનવીય છે કે જેઓ “પડી જતાં ” નિરાશ થાય છે અને વારંવાર શેક કર્યા કરે છે, પરંતુ ધીર માણસો અનેક વાર ખલિત થવા છતાં નિરાશ કે નિરુત્સાહ થતા નથી (અને વિકાસ-માર્ગ પર ચઢી જવા પ્રયત્ન શીલ રહે છે). ૯
(9) Persons feebla in vigour lose all hopes, and go on be. wailing even at the occurrence of first failure, while persons of courage or fortitude do not become dejected or diepirited even at the occurrence of repeated failures.
उत्साहवृत्तिनहि शोकसत्वे नोत्साहवृत्तेविरहे च धैर्यम् । विना च धैर्येण न कार्यसिद्धिः शोकस्ततोऽस्माकमनन्यशत्रः ॥ १० ॥
શોકનું આક્રમણ થતાં ઉત્સાહ ચાલ્યા જાય છે, ઉત્સાહ ચાલ્યો જતાં ધર્ય ખલ સ થાય છે અને ધર્ય નહિ રહેતાં કાર્યસિદ્ધિ બનતી નથી. માટે શેક અમારે કટ્ટો દુશ્મન છે :૧૦
(10) Grief or sorrow drives away enthusiasta (r zeal, and in the absence of enthusiasm or zeal, courage or fortitude dis appears and on the disappearance of courage or fortitule, succ. ess in any undertaking is rendered nugatory. Hence grier or sorrow is our deadly enemy.
करोति शोको हृदयस्थ हानि बुद्धिं पुनर्भशयति स्मृति च । શોરેને મરિત મ ઝમતુ રા,ન પુસ્તતા શાણા સુરોઘા ??
શોક હદયને હાનિ પહોંચાડે છે અને બુદ્ધિ તથા સ્મરણશક્તિને મન્દ કરે છે; શેકથી મસ્તિષ્ક પણ ભમવા લાગે છે, માટે સમજી માસો શેકવશ થતા નથી ૧૧
Ano ! Shrutgyanam