________________
२७४
विद्यार्थिजीवनश्मः ખરાબ વિચારોને તારા હૃદયમાં પેસવા ન દેતે તેઓ અન્દર દાખલ થઈને આત્માને નીચે પાડે છે. એને હેરાન ગતિમાં નાંખે છે, એને અધર્મના ખાડામાં પટકે છે. મહાન ધ્યેય પર પિતાની દૃષ્ટિને સ્થિર રાખવી અને કેઈ લેભનથી પરભૂત ન થવું. ૧૦
Do not let evil (passionate} thoughts panttrate your mind. They having entered it, hurl down the soul. Fix your inner eye on a high ileal, and do not yield to temptations. (10)
बुरे विचारों को मन में घुसने नहीं देना । वे अन्दर दाखिल हो कर आत्मा को नीचे गिराते है-उसे हैरान करते हैं और अधर्म के खड्डे में पटकते हैं । महान् ध्येय पर अपनो दष्टि को लगाए रखना और किसो प्रलोभन से पराभत न होना। १०
चारित्रमेवास्ति धनं प्रधानं तदुत्तमानन्दनिधानभूतम ! विभर्ति कोऽपि स सार्वभौमात स्थान महत् नद्विभवोन्नता यः ॥ ११ ॥
શ્રેષ્ઠ ધન ચારિત્ર છે. એ જ સરમ સુખ અને ઉત્તમ આનન્દનું નિધાન છે. એ મહાન વિભવથી જે ઉન્નત છે તે ગરીબ હાય, તે પણ સમ્રાટ્રથીયે મહાન છે, ૧૧
The foremost riches is only pure conduct. It is the very treasure of excellent pleasure. He who has raised himself to this high graudeur, though poor, is even superior to a govereigu. (1)
श्रेष्ठ धन चारित्र हैं । यो सरस सुख और उत्तम आनन्द का निधान है । इस महान विभव से नो उन्नत है वह चाहे गरीब हो, सम्राट से भी उच्चतर है। ११
विद्यानुषंगा विमलं च वृत्तं सेवानुरागश्च विनीतभावः विद्यार्थिकर्त्तव्यदिशाज्नया यान सजीवनस्योन्नतिमानु ! ।। १२ ।।
AMO 1 Shrutgyanam