________________
विद्यार्थिजीवनरश्मिः
afa ! त्वदीये कुशलं शरीरे ? कच्चित् त्वदीयं हृदयं प्रसन्नम् ? प्रवर्त्तते तेऽध्ययनं च कच्चिद् ? गच्छन्ति कचित् सुख - वासरास्ते ? ||१||
ભાઈ, શરીરે કુશલ છે ? ચિત્ત પ્રસન્ન છે ? વિદ્યાભ્યાસ બરાબર ચાલે છે ? દિવસે આનન્દમાં જાય છે ? ૧
Are you well? Is your heart delightful? Are your studies progressive ? Are your days passing with ease ? (1)
भाई ! तबीअत अच्छी हैं ? चित्त प्रसन्न हैं ? विद्याभ्यास बराबर चल रहा है ९ दिन आनन्द से कट रहे हैं
१
निवेदनीयं प्रथमं ममेदं भवेः ! सदा जीवन-सावधानः ! विलासवातावरणप्रचारो न त्वां परिस्खालयितुं क्षमः स्यात्
॥ २ ॥
મારું પ્રથમ વક્તવ્ય તે એ છે કે જીવનને સ`ભાળવામાં તું બરાબર સાવધાન રહે ! વિલાસનાં ઉન્માદી વાતાવરણ તારી વિકાસ-ક્રિયાને સ્ખલિત કરવામાં સમથ ન થાય એ હું પહેલું ઇચ્છું. ર
What is at first to be suggested is this: Be most careful of your life, so that the prevailing atmosphere of amorous sports may not be able to influence and interrupt your progressive career. (2)
This is the author's English Rendering.
Aho! Shrutgyanam