SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ખાતર વિભાગે કે બતાવવામાં વર્ગો આવ્યા એથી કરીને માણસની જાતે જુદી જુદી ધારી લેવી જોઇતી નથી. આમ વસ્તુસ્થિતિ સમજી જવાય તે કૌમી કલહને હલવાતાં વાર ન લાગે. વિશ્વબંધુત્વ એ જીવનને ઊંચામાં ઊંચા આદર્શ છે. એને આપણે આપણી નજર સામે રાખીએ. હાલા યુવક મિત્રો! આ આઠ સુ તમારા જીવનને અજવાળે અને તમે તમારા જીવનવિકાસમાં આગળ વધો એટલું ઇચ્છી હવે હું અહીં મારું પ્રાસ્તાવિક વક્તવ્ય સમાપ્ત કરીશ, -ન્યાયવિજય Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy