________________
તાપ, સ્વચ્છતા, ઉચિત નિદ્રા અને પરિશ્રમ તથા સંયમ એ આરોગ્યપ્રાપ્તિનાં સાધન છે.
યાદ રાખો કે.
ચારિત્રક પા? એ રસ ન ધ: છે, જેની લત પ્રભાથી જે માણસ જેવા દો હમાન બનાવે છે - ચા બ હોય તે પણ બાદશાષ્ઠ કે ચકવવા કરતાં પ્રા. ...ન છે. માસની કેટલી મેહન્દ દશા છે કે તે જુએ ! પોતાના કપડાં પર કે ચામડાનાં બુટ પર એક જરા છાંટા પડી જાય કે ડાઘ લાગી જાય તે એ એકદમ તમતમી ઊઠે છે, તપી ઊઠે છે, પણ પિતાના ચારિત્રરૂપ મહાન પિક ઉપર રેજ કાળી શાહીની શીશીઓ ઢળી રહી છે છતાં એ તરફ એનું ધ્યાન જ જતું નથી! એ માટે એને કઈ જ થતું નથી! થાનમાં રાખે કે જો તમે તમારા કાને ( passius) નાનામાં નહિ કરો તે તેઓ તમને પોતાના ત ખામાં કરશે.
તમે તમારા પોતાના માસ્ટર બને ! પૃથ્વી ઉપરના ઉચ્ચ કોટીના સત્યપૂજક અને ધીરે પિતાને આતર રિપુ સાથે લડે છે, અને જગત કલ્પના ન કરી શકે એ વિજય મેળવે છે. યુદ્ધવિજેતા અને સિંહવિજેતા વીર છે, પણ આમાવજેતા બધાયે વીરને વીર છે, મહાવીર છે. જગતનાં તમામ ભૌતિક બળા મહાન આત્માના, કે જેણે પિતાની ઈન્દ્ર ઉપર રવાાંમત્વ મેળવ્યું છે, તેના પ્રચંડ આમબળ આગળ નિષ્પભ છે, ક્ષુદ્ર છે, હીન છે. ટૂંકમાં સમજી રાખે કે ધન ગુમાવતા કંઈ ગુમાવ્યું નથી, અને આરોગ્ય ગુમાવતાં કંઈક જરૂર ગુમાવ્યું છે, પણ ચારિત્ર ગુમાવતાં બધું ગુમાવ્યું છે, ૬. શકિત,
સંયમ, આરોગ્ય અને શ્રમ-કિયાના સહયોગે શક્તિ ખિલે છે. તમે તેના ભાવી ભલા છે, તમારી ખાંધ ઉપર નૂતન રાષ્ટ્રના ઘડતર થવાનાં છે, તમારી ઉપર બહ હાટે જવાબદારી છે, તમારી ઉપર મહટી આશા છે; માટે તમારે બલવાન અને બહાદુર થવું જોઈએ-શારીરિક, માનસિક અને નૈતિક બધી રીતે વાર બનવું જોએ દેશના રક્ષણ ખાતર, પ્રજાના રક્ષણ ખાતર, ન્યાયના રક્ષણ ખાતર અને ગરીબ, દીન-હીન, પીડિત, દલા વર્ગના ઉદ્ધાર ખાતર અને સામને કરી શકે, આતતાયીઓને સીધા દોર કરી શકે એવા ચૂરા પાડવાની હવે દેશમાં સખ્ત જરૂર છે. તમે એવા શૂરા
Aho! Shrutgyanam