________________
૨૫
એક પૈસાની ચેરી એ પણુ ચારી અને લાખ રૂપીયાની ચેરી એ પશુ ચેરી. પ્રમાણમાં ગમે તેટલુ અન્તર હાય પશુ ચારવાની મનેવૃત્તિ તે સરખી જ ને! માટે કાઇની ચીજ પર મન ન બગાડવુ.
અત્યારથી જ તમે બીડીની બુરી લતમાં પડે એ તે ખરેખર તમે તમારી જાત ઉપર જુલમ ગુજારી રહ્યા છે એમ જ કહેવુ પડે. બીડી-ધૂમ્રપાન તબિયત બગાડે છે, શરીરમાં ખરાબ ગરમી પેદા કરે છે અને પરજીામે આરાગ્યને હાનિકારક નિવડે છે. ઉપરાંત, બીડીના ધૂમાડા પાછળ દેશના કરોડો રૂપીયાના ધૂમાડા થાય છે. આરાગ્યને બગાડીને, પાપને વ્હેરીને અને પૈસાની ભરખાદી કરીને બીડીની ગદકીમાં ખુચવુ' એ ખરેખર સમજદારી વગરનું કામ છે. વર્તમાન પરિસ્થિતિ વિષે આ લેખકે અન્યત્ર કહ્યું છે કે
मज्ञानयोगं चरितं गृहस्य शिक्षलया दूषितवाससंगाः । સÁનોંધો ધસતાડથ પ્રજ્ઞાઃ હુમાઐ કુસમાવિતિ तासां बलं नाटक हट्टलाया मिघ्नन्ति शृंगारिकवचनं च । रक्तस्य शोषं कुरुते विज्ञासाऽन्वेषाय वाटत्ति विकार-दासा: [ ચીરવિભૂતિ ] અર્થાત્—ગૃહ-જીવનની અજ્ઞાન દશા, શિક્ષણુાલયાનાં દૂષિત વાતાવરણ અને સત્સંગ તથા સદુપદેશની ખામી એવી આજની ઉછરતી પ્રજા અટ આડે માગે ઊતરી જાય છે. નાટક-હોટલસિનેમા વગેરેના શોખ તેમનું ખળ હી રહ્યા છે, શુ ગારિક વાચન તેમનુ ખૂન ચૂસી રહ્યું છે અને વિલાસના ભૂખ્યા વિલાસની શોધમાં આથડે છે.
યૌવનના આવેશમાં ઉચ્છ્વ ખલ ન અનતાં મને ખળતે કેળવી સદાચરણી બનવામાં જ યુવકની ખરી અઠ્ઠાદુરી છે અને એમાં જ એના પ્રાણવાન પુરુષાયની સાચી પરીક્ષા છે.
ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ-બધા પુરુષાર્થાનું મૂળ કારણુ આરાગ્ય છે, જેને માટે દુર્વ્યસન છેડવાની સખ્ત જરૂર છે. આરાગ્યનું શાસ્ત્ર એક જ લેાકમાં તમારી આગળ ધરી દઇશ. અને તે આ
स्वच्छ जल शुद्ध- समीरणं च योग्या व भुस्तिस्तपमातपश्च । स्वच्त्रयोगः श्रम-संयमौ चाडडोमस्य देतोरुचिता च निद्रा ||
અર્થાત્-સ્વચ્છ જળ, શુદ્ધ હવા, સાત્ત્વિક ભોજન, સૂર્યના
Aho! Shrutgyanam