SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ मार-पीत [ ૨૨] प्रज्वलत्परितापाग्नेरस्मादुद्धृत्य काननात् । त्वदुत्संगं सुधाकुण्डं नय मां जगदीश्वर ! સત્તાપની આગ જ્યાં સર્વત્ર સળગી રહી છે એવા આ ભયાનક જગલમાંથી, પ્રભુ! મને બહાર કાઢ! અને તારા સુધાકુંડ સરખા ખેળામાં મને લઈ લે ! ૬ (6) O my revered Mastor ! take me out from this dreadiul forest (in the form of Samsara) burning with the fire of affliction, and lift me up to Tby lap-the reservoir of nectar, दयासिन्धुः क्षमासिन्धुर्ज्ञानसिन्धुस्त्वमीश्वरः । दयां कुरु क्षमां देहि दुःखिनो मम पाप्मनाम् ॥७॥ પ્રભુ! તું મહાસમર્થ છે અને દયાસ-ધુ, ક્ષમાસિબ્ધ તથા જ્ઞાનસિધુ છે. હું દુ:ખી છું, મારા પર દયા કર ! મારાં પાપની મને માફી આપ! ૭ (7) Thou art omnipotent as well as the ocean of compassion, forbearance and knowledge; have mercy upon me a miserable being and forgive me for my sins. विश्वविश्वशरण्यं त्वामनन्यगतिराश्रयम् । घोरान्धतमसं भिवा ममात्मानं प्रकाशय ! ॥८॥ તુ વિશ્વશરણ્ય છે. અનન્યગતિ (જેને બીજે કંઈ આધાર નથી) એવા મેં તારે આશરે લીધે છે. પ્રભુ! મારા સુનિબિડ અન્નતિમિરને ભેદી મારા આતમાને પ્રકાશિત કર. ૮ ३२ Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy