________________
૨૮
भक्त-गोतम
મનને ત્યામ તસ્ વ મ વિતર! दुःखैकमूलं क्षिणुषां विकृति मानसीं यतः
॥३॥
પ્રભુ! હું તને ભજનારે મને એવું અદભ્ય બળ આપ, કે જે વડે, દુઃખનું એકમાત્ર મળ જે માનરા વિકૃતિ તેને ક્ષીણ કરી શકું. ૩
(3) O Father I Give me who have been devoted to Tbee, the judouitable spirit, by means of which I lay remove my mental impurities, the whole and sole source of all sorts of distress.
भाग्यवांस्त्वत्कृपा-नौकां लभते भवसागरे । यया शीघ्रं तमुत्तीर्य प्रयाति परमं पदम्
ભવસાગરમાં ભાગ્યશાલી જ તારી પારૂપ નૌકો મેળવી શકે છે, જે વડે તે હરિયે શીવ્ર તરી જાય છે અને પરમપદને પ્રાપ્ત કરે છે. ૪
(4) Tbe person who is endowed with highly excellent fortune, gets tbe a ivantage of the sbip in the form of Thy grace, whereby he speedily crosses over the ocean of worldly life and #ttains the supreme goal.
नाथ ! नाथामि निस्साराद् विरज्य भव-चक्रतः । सदा में विलसेच्चेतस्त्वत्प्रेमरसवीचिए ! ॥५॥
હે નાથ ! મારું ચિત્ત નિસાર ભવ-ચક્રથી વિરક્ત થઈ તારી તરફના પ્રેમરસની ઉમિઓમાં સતત વિલાસ કરતું રહે ! એ હું યાચું છું. ૫
(5) O my dearest Lord ! May my mind, I pray, be estranged from the evanescent or unsubstantial phenomenal world and be continually sportful in the waves of love flowing towards Thes,
Ahol Shrugyanam